________________
કરી કમ ચકચૂર
૩૧૯
છે. પરિણામે ત્રણ ત્રણ વખતના જીવ સટાસટના ખેલ છતાં રાજા રીઝતા નથી.
ઈલાચીકુમારની નજર પડી દૂર એક મહેલ જેવા મકાનમાં-ત્યાં અતિ સ્વરૂપવાન સ્ત્રી એક મુનિવરને લાડુ વહેારાવવા આગ્રહ કરે છે છતાં મુનિ માદક ગ્રહણ કરતા નથી કે સ્ત્રીની સામુ પણ જોતા નથી.
અસ ધક્કો લાગી ગયા મનને. વિચાર ધારા પલટાઈ ગઈ ઈલાચીકુમારની, અહાહા આટલા વૈરાગ્ય, ખસ કરી દીધાં ક` ચકચૂર પેાતે તા કેવળજ્ઞાન પામ્યા પણ રાજા રાણી નટડી બધાંને કેવળજ્ઞાનમાં નિમિત્ત બન્યા.
(૬) ઉત્સગ :- દ્રવ્યથી વજ્ર પાત્રાદિનો ત્યાગ અને ભાવથી કષાય વગેરેના ત્યાગ તે ઉત્સ
ઉત્સગ તપની પાયાની ભૂમિકારૂપે કાયાત્સગળેળ માળ જ્ઞાળેળ પૂર્વક કરવા જોઈએ. શ્રી વીર પરમાત્મા સાડાબાર વર્ષની સાધનામાં કેંદ્રી પગ વાળીને બેઠા નથી ત્યારે આપણે તેના માટે મેડતુ વર્ધમાનાચ માનાય ના બોલીએ છીએ.
निकाचितानामपि कर्मणा यद् गरीयसां भूधर दुर्धराणां विभेदने वज्र भिवातितीव्र नमोऽस्तु तस्मै तपसेऽद्भूताय
અહા તે તીવ્ર તપ–અદ્ભુત તપને મારા નમસ્કાર હેા. જેમ વા દુર પવ તાને ભેદી નાખે છે તેમ પવત જેવા દુર મેટા નિક ચીત કર્મોને તપ ભેદી નાખે છે જેને ભાગવ્યા વિના છુટકે નથી તેવા આકરા કર્માને નિજ રી નાખે છે.
જેમ ગજસુકુમાલ મુનિ દીક્ષા લીધાને દિવસે જ શ્મશાનમાં કાર્યાત્સગ કરી શુભધ્યાનમાં રહી અંતકૃત કેવળી થયા ને મેક્ષે ગયા.
किमुच्यते सत्तपसः प्रभावः कठोर कर्मार्जित किल्विषोऽपि द्रढ प्रहारी निहत्य पापं यतो ऽपवर्ग लभतेऽचिरेण