________________
૩૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ ૨
સ...પૂ. સાધુ જીવન તે સર્વ વિરતિ અને અલ્પ ચાત્રિ તે દેશ વિરતિ
જીવન.
ચારિત્રના સામાયિક, છેદેોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સપરાય, થાખ્યાત ચારિત્રએ પાંચ ભેદ છે.
૦ સામાયિક :-સમતારૂપ સામાયિક પણ કેવુ...? શિન્નર ઋતુનું # -અશુભ કર્મોના નાશ કરે તે.
૦ છેદેપસ્થાપનીય—વડી દીક્ષા કે અન્ય કારણે
પૂર્વના દીક્ષા
પર્યાયના છેદ કરી પુનઃ સ્થાપના કરે.
૦ પરિહાર વિશુદ્ધિ—ગચ્છના ત્યાગ પૂર્ણાંક ખાસ પ્રકારનું તપ કરી આત્માની વિશુદ્ધિ કરવી.
૦ સૂક્ષ્મ સૌંપરાય ઃ- માત્ર સૂક્ષ્મ લાભ બાકી રહે તે દશમે ગુણઠાણે જે સ'પાય કષાય તે સૂક્ષ્મ સ‘પરાય ચારિત્ર,
૦ યથાખ્યાત :– તેરમે ગુણઠાણે કેવળી ભગવંતનું ચારિત્ર હાય તે સર્વ પ્રકારના આશ્રવના નિરોધ માટે આ ચારિત્ર ધર્મને ઉત્તમ સંવર છે.
જેમ વજી સ્વામીએ ચારિત્રના અપૂર્વ રાગ રાખી અને રૂકમણી નામની સુંદર સ્ત્રીએ અનેક પ્રકારે ભાગનો અભિલાષ કર્યો, મનમેહક હાવભાવ દેખાળ્યા છતાં તેની મેાહજાલને નિષ્ફળ કરી ઉલટુ રૂકમણીને ઉપદેશ આપી ચારિત્ર માર્ગે વાળી દીધી.
આ રીતે સવે એ મન-વચન-કાયાથી ચારિત્રપાળવા પૂર્વક સંવરનો આદર કરવા જોઈએ કે જે સવર્ આત્મ હિત પામવા માટેનું ઉચ્ચ સાધન છે.
કારણ કે કલિકાલ સર્વજ્ઞ ભગવતે પણ સંયો મો જાળમ્ કહ્યું છે. સ’વર એ મેાક્ષનું સાધન છે. માટે સંવર આદરવા લાયક છે. સવર શ્રેષ્ઠ સમાન છે-પાપાશ્રવમાં દોડતી ટ્રેઈનને કન્ટ્રાલમાં રાખવા માટે ઉત્તમ સાધન છે. વગેરે વિચારણા દ્વારા સંવર ભાવના ભાવવી જેથી ચિલાતી પુત્ર જેવી તમારા જીવનની સર્વ શ્રેષ્ડ ક્ષણ આવે અને સંવરમાં લીન અના તેજ અભ્યના...
[]