________________
૩૦૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
લીધી. નમાજ પુરી થયા બાદ ખ્યાલ આવતા ઘણા પશ્ચાતાપ થા ફકીરને. એક ખૂણામાં મારુફ બેઠા હતા. તેને જોઈને ફકીર એમની પાસે બેસી ગયા. કહે તમે હાજર છે! છતાં મારી ભૂલ નથી છતાવતા. આ કેટલ” વિચિત્ર કહેવાય.
મારુફ કહે ના હું ભુલ ખતાવી શકું નહીં. ફકીરે પૂછ્યું, શા માટે ? મારુફ કહે ભાઈ અમે રહ્યા ખુદાના ખંદા. પારકાના દેષ જેવા કે નીંદા ટીકા કરવાની ઝંઝટમાં પડીએ તો પછી ખુદાની અંદગી કરવા કયારે એસી એ ?
આટલું કહીને ફકીરને જમાડી, સુવા માટે ચટાઈ આપી, તેના આદર સત્કારના ભાવ જોઈને ફકીર ખુશ થયા.
આ થઈ વચન ગુપ્તિ. કુશલ યાગમાં પ્રવૃત્તિ અને અકુશલ યોગમાં નિવૃત્તિ.
૦ પરિષદ :— ક્ષુધા—પિપાસા—શીત-ઉષ્ણુ-ડ‘શ—અચલ [અકલ્પનીય વસ્ર ઈચ્છા] અરતિ [ઉદ્વેગાદિ નીમિત્ત]-યાચના-ચર્ચા [ચાલવુ...] નૈષેધિકી [શ્રી આદિ વસતિ રહિત નિ ય પણે રહેવું]—શય્યા—આદેશ વધ-યાચના–અલાભ-રાગ-તૃણુ–મેલ-સત્કાર-પ્રજ્ઞા [બુદ્ધિ]—અજ્ઞાન
શ્રદ્ધા.
આ ખાવીશ પરિષહેાને સમભાવે સહન કરવા તે સવર ધ. મારા જીવનની એ સર્વ શ્રેષ્ઠે ક્ષણ ક્યારે આવે કે હું આ રીતે પરિષહાને સહન કરવા પૂર્વક સવરધ નું આરાધન કરુ` તે વિચારણા કરવી એ સવર ભાવના.
લાભ અલાને સુખ દુ:ખેજી જીવિત મરણ સમાન શત્રુ મિત્ર સમ ભાવતાજી માન અને અપમાન સલૂણા ! શાંતિ સુધારસ ચાખ,
પષિહે! સહી સંવર ધમ સાધવા માટે ઈષ્ટ વસ્તુના લાભ કે અલાભમાં મન ઉંચુ નીચું, હર્ષિત કે ખિન્ન ન કરતા સમભાવમાં રાખ. કેમકે તારા ખરા શત્રુતા કામ ક્રોધાદિ આંતર શત્રુએ છે અને ખરા મિત્ર સુપ્રસ્થિત-સુવ્યવસ્થિત સુપ્રણિધાન ચુક્ત મન છે.
તેની સામે બાહ્ય શત્રુ કે મિત્રતા શંક છે. તે આત્માનુ કંઇ ખગાડતા નથી કે સુધારતા પણ નથી.