________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
૩૦૫ ૦ એષણ સમિતિ - સાવધાનતા પૂર્વક દેષ રહિત આહાર પાણી ગ્રહણ કરવા તે.
૦ આદાન નિક્ષેપ સમિતિ - ચક્ષુ વડે જોઈને પ્રમાને વસ્ત્ર પાઠ વગેરે કઈ પણ વસ્તુ ગ્રહણ કરવી કે મુકવી તે.
૦ પારિષ્ઠાપનિક સમિતિ - જતુ રહિત ભૂમિમાં જણાપૂર્વક મળ-મૂત્રાદિકને ત્યાગ કરવું તે.
આ રીતે સમિતિ એ જીવહિંસા વગેરે પાપાશ્રવના નિરોધક સંવર ધર્મની અનુપમ સાધન છે. તેમજ નિર્દોષ–નિષ્પાપ જીવન જીવવાની અદ્દભુત પ્રક્રિયા છે.
ગણિ – સભ્યT 1 નિગ્રા મુતિઃ સાવધાનતા કે જાગૃતિ પૂર્વક મન વચન કાયાની પ્રવૃત્તિને સર્વથા રોકવી.
મન-વચન-કાયા ત્રણે પાપ કરાવે અને કર્મ પણ બંધાવે. વળી કમ ખપાવે પણ મન વચન અને કાયા જ. ફરક એટલો કે જ્યારે મન વચન કાયા કર્મ બંધાવે ત્યારે તેને દંડ કહેવાય છે અને ખપાવે ત્યારે ગુપ્તિ કહેવાય. | ગુપ્તિ એ શાસ્ત્ર વિહિત વિધિમાં પ્રવૃત્તિ રૂપ છે અને શાસ્ત્ર નિષિદ્ધ વિધિમાં નિવૃત્તિ રૂપ છે.
गुतिभिस्तिमृभिरेव मजय्यान चीनू विजित्य तरसाऽधमयोगानू साधु संवर पथ प्रयतेथा,
लप्स्यसे हितमनी हितमिद्धं જીતવા મુકેલ એવા ત્રણ મન વચ કાયાના અધમ યેગને મને ગુપ્તિ-વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ વડે જીતી તું રૂડા સંવર માર્ગમાં પ્રયત્ન કર પરિણામે તું શાશ્વત હિતાર્થ પામીશ. [મેક્ષને પામશો.
બગદાદ એક પ્રખ્યાત મુસ્લિમ મહાત્મા નામે મારૂફ થઈ ગયા. લેકેનો લાહલ ખુદાની બંદગીમાં વિક્ષેપ ન પડે તે માટે બગદાદથી થોડે દૂર ઝુપડીમાં રહીને ખુદાની બંદગી કરતા હતા.
કે અભ્યાગત આવે તે આદર કરે અને ધર્મોપદેશ આપે. એક વખત અજાણ્યા ફકીર તેની ઝુંપડીએ આવી ચડ્યો, આવતા વેંત જ નમાજ પઢવાનું શરૂ કર્યું, ફકીરને ખબર હતી નહીં કે કાબાની મસ્જિદ કઈ દીશામાં છે. તેણે તે અવળી દિશામાં મુખ રાખી નમાજ પઢી
૨૦