________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
માંડયા ગાયકવાડી ગામેાના કડુલહેા એલાવવા. સમી સાંજે સાલમપટ્ટાના પથકના ગામડામાં સેાપે! પડવા માંડયેા.
૨૨
મીરખાં માથે માટી એઠ કરવા સરકારે નથુસિંહ બારોટને ફેાજદારૂ સાંપ્યુ. નસિંહ ફાજદારે સીધે સાલમપટ્ટાના મારગ આલ્યા, મીરખાંને પણ બાતમી મળી ગઈ કે ફેજદાર આ તરફ આવી રહ્યો છે. બસ પછી તે! મીરખાં અલાચ અને નસિંહ વચ્ચે રાજની સ તાકુકડી ચાલુ થઈ ગઈ. નસ હુ જાણેકે મીરખાંને ભેડવી રાજાના શિરપાવ લઈ લઉં. મીરખાંને મન એમ કે નહિને ઠાર મારી મરદાનગી દેખાડુ..
જગરાલમાં નસિંહના મુકામ હતા. તે દી” મીરખાંના મનમાં થઈ ગયું કે આજ હવે છેલ્લા ખેલ ખેલી નાખે!. આજ નાથુરામ હાથમાં આવ્યા તેા ઠીક છે. વગડાવી.પી પહેાંચી ગયા જગરાલ. ત્યાં નથુ ફેજદારના હાજા ગગડી ગયા ખારોટ જુવાના એ નાકા દબાવ્યા.
મીરખાંએ ત્રાડ પાડી. મારા ચાર સોંપી દે ઝટ. ત્યાં જ ધી ગાણું મડાણું. જવામર્દ બારોટા એ નથુ ફેજદારને બચાવી લીધા, આશ આવેલાને પેાતાને જીવને સાટે પણ ખચાવી લીધે. આજ વસ્તુ તે
અભયદન.
જીવાડીને જીવે
અત્યારે તે અભયદાન શબ્દ સાંભળતા લેકે ચાંકી ઉઠે છે. શુ આ તે વળી કોઈ દાન કહેવાતુ હશે ?
દાનિકે અત્યારે એક જ વિવાદ લઈને બેસી ગયા છે.” કાણુ કાને અભય આપી શકે? અથવા તે પ્રાણદાન કરી શકે. આ જગતમાં પ્રત્યેક આત્મા સર્વથા સ્વતંત્ર છે. કાઈ જ કાઇનુ ભગાડી શકવા સમર્થ નથી.
પણ આ હાનિકા એક વાત ભૂલી ગયા લાગે છે. આત્મા સાથે શરીર પણ જોડાયેલું છે. પાંચ ઇન્દ્રિય, મન, શ્વાસેાશ્વાસ, વચન અને આયુષ્ય પણ છે. આમાંના એકે પ્રાણના વિયાગ થાય કે તેને કાઈ પ્રકારે ઈજા થાય તેમાં પ્રત્યેકને ભય લાગે છે.
પ્રાણીઓને આવા ભયથી મુક્ત કરવા કે આશ્વાસન આપવું તેનું નામ જ અભયદાન, વર્તમાનમાં ઉદ્દભવેલી ભયકર અશાંતિ, શસ્ત્ર