________________
૩૦ 6.
અભિનવ ઉપદેશ પ્રાસાદમને એ કહે કે કયા મુખે તારી લશ્કરમાં ભરતી કરી છે? તારા જેવા લાયકાત અને ગ્રતા વિનાના ને આમ લશ્કરમાં રાખે?
આ સાંભળી પેલા સૈનિકનું માન ઘવાયું ઉગ્ર રોષથી કેડે લટકતી પીરતાલ ઉપર હાથ મુ. હાઈફૂન કહે એ હાથ લઈ લે. જેનામાં ચકલી મારવાની શક્તિ ન હોય તે મારું શું નિશાન લઈ શકવાને? કાયરના હાથમાં પિસ્તોલ ન શોભે.
સૈનિકે પિસ્તોલ સીધી હાઈફૂનની છાતી પર ધરી દીધી. હાઈનિ કહે ભાઈ તારા માટે નષ્ટના દ્વાર ખુલી ગયાં.
કઈ રીતે ઘટાવશું આ ઉદાહરણ આપણે? છે ઈન્દ્રિય-કણે નિદ્રયને શબ્દો ન રૂચ્યા ત્યાં થેયે ઈન્દ્રિય આશ્રય
0 કષાય – અભિમાન ઘવાયું અને ક્રોધ ચડ થઈ ગયે કષાયાશ્રવ
0 અવિરતિ – પ્રથમ વ્રત–હિંસા માટે પ્રવૃત્ત થયે અવિરતિ આશ્રવ થઈ ગયા.
- ગમન અને કાયા વડે દુપ્રણિધાન થતાં યોગ-આશ્રવ આરંભાયે
૦ કિયા-અધિકચણિક ક્રિયા કેમકે બંદુક ખેંચી કાયિક ક્રિયા પણ થઈ થયો ક્રિયાશ્રય
પાંચે આશ્રવમાં પ્રવૃત થયો ત્યાં નરકનું દ્વાર ન ખુલે તો થાય શું? માટે રોકે ઝટ આ કમ કચરાને - સૈનિક પણ ભુલ સમજ પગે પડી ગયે ક્ષમા માંગી સંત કહે બસ હવે સ્વર્ગના દ્વાર ખુલી ગયા કેમ? આશ્રય નિરોધ થઈ ગયો તેથી જ શાંત સુધારસમાં કહ્યું છે કે
मौदस्यत्र रे सावपाप्मनां रोधे धियमाधाय
शांत सुधारस पाप मनारत विनय ! विधाय विधाय રે વિનય હિ ચેતન! તું આ પ્રકારે આશ્રવજન્ય પાપને રેધવાની બુદ્ધિ કર અને શાંતસુધારસનું વારંવાર પાન કરી આનંદ પામ, આનંદ પામ.
આ રીતે આશ્રવ તવ સમજી આશ્રવ ભાવના ભાવવા થકી સંવર આદરવા યત્ન કરો એ જ અભ્યર્થના
, આ પ્રકારવિવાર વિવા
પાસ અને બુદ્ધિ કરે