________________
રોકે ઝટ આ કર્મ કચરાને
૨૯૯ ક્રિયા :- સૂયગડાંગ સૂત્રમાં પચીસ કિયા સ્થાન જણવ્યા જેમાં તે જીવને કેવા કટુ ફળ આપે છે તેનું વર્ણન છે.
કક કિયા થાનક ફળયારે બોલ્યા બીજે અંગે રે કહેતા હિરહુ કમકમે રે વિર તાસ પ્રસંગે રે
આશ્રાના આ પાંચ ભેદ થકી ૪૨ પ્રકારે નવતત્વકારે વર્ણવ્યા. આ જ ભેદે પ્રશમરતિમાં ઉમારવાતિ વાચક આ રીતે જણાવે છે.
मिथ्यादष्टि रविरतः प्रमादवान यःकाय दण्डरचि
तस्य तथास्रव कमणि यतेत तन्निग्रहे तस्मात् જે જ મિથ્યાત્વ-અવિરતિ–પ્રનાદ કષાય અને યોગદડમાં રુચિ રાખે છે. તે જો તે માર્ગે કર્મોને આશ્રવ કરે છે. માટે તેને રોકવા પ્રયત્ન કરવો જોઈએ.
મિથ્યાત્વ આદિ પાંચ માર્ગોએ કમરૂપી કચરો આવી રહ્યો છે. આત્મા રૂપી મહેલમાં આ કચરો ચૂંટી રહ્યો છે તે મહેલ ધુળ વડે દટાઈ જાય તે પહેલાં સતત તનિષદે તમારૂ
–રેક ઝટ આ કમ કચરાને– કેમકે મિથ્યાત્વ આશ્રવની નિવૃત્તિ ચોથે ગુણઠાણે થાય, અવિરતિની પાંચમે, કષાયાશ્રવ જીવ દશમે ગુણઠાણે અને યોગાશ્રવ તેરમે ગુણઠાણે નિવૃત્ત થાય છે.
એટલે આશ્રવ સર્વથા જય થાય ત્યારે અગી કેવળીની અવસ્થા પ્રાપ્ત થાય.
इत्याश्रवणा-मधिगम्य तत्व' निश्चित्य सत्य' श्रुति सन्निधानात् एषां निराधे विगलविरोघे
सर्वात्मना दागू यतितब्यमात्मन् હે આત્મા તું આ પ્રકારે આશ્રવ તત્વ સમજી શાસ્ત્ર શ્રવણ કરી સત્યનો નિશ્ચય કર. એ આશ્રવ તત્વના નિરોધ માટે તુરંત પ્રયતન કર. એમાં વિરોધ જેવું કશું નથી. માટે સદ્દગુરુ સમીપે આશ્રવ તત્વ જાણ સત્ય નિર્ધારણ દ્વારા તેને છાંડવા ઉદ્યમ કર.
જાપાનના એક સંત હાઈફૂન પાસે લશ્કરી સૈનિક આવ્યો. તે કહે મારે સ્વર્ગ અને નરક કોને કહેવાય તે જાણવું છે.
હાઈફૂન કહે એ વાત તે હું તને પછીથી સમજાવીશ. પહેલા