________________
૨૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
પ્રેમ ગોષ્ઠી કરીશ, વિષય સુખ માણશ એ રીતે વિષય સુખ માટે તલસી રહ્યો છે ત્યાં જીણુ દીવાલ પડતાં જ મૃત્યુ પામ્યા.
આ જ ગાળામાં સુનંદા સાથે અંધકારમાં કાઇ ચેાર આવીને વિષય ભાગ ભાગવી ગયા હતા. રૂપસેન સુનંદા પ્રત્યેની અતિ આસક્તિને કારણે સુનંદાના ગર્ભમાં જ ઉત્પન્ન થયા અને મનાયેાગના પાપે સજાણી મૃત્યુની પર પરા
(૧) મહિના પછી સુનદાને ગર્ભની જાણ થઇ ચતુર દાસીએ ઔષધ આપી ભપાત કરાવ્યા. આ થયુ રૂપર્સનના જીવનું પ્રથમ
મૃત્યુ.
(૨) લગ્ન પાદ સુનંદા ક્ષિતપ્રતિષ્ઠિત નગરે આવી સપ્ત થયેલા રૂપસેન તેના માહથી ફેણને ડાલાવી રહ્યો હતા. સુનંદા ભયથી ચીસા પાળવા લાગી, તેના પતિએ ઠાર માર્યા. રૂપસેનના જીવ મનાયાગરૂપ આશ્રવથી ફરી મે।તને ભેટયે,
(૩) રૂપસેનના જીવ કાગડા થયા. સુન દાને જોઈ કા કા કરે છે. ઉદ્યાનમાં બેઠેલા તેના પતિને ગુસ્સે આવતા વીધી નાખ્યા ફ્રી મેાત– (૪) હંસ થયેલા રૂપસેન સુનંદા રાણીને જોતાં જ મધુર અવાજો કરે છે. આ સમયે સુન દાના પતિ પર કેાઈ કાગડા ચરકયા. રાજાએ નિશાન લીધું ત્યાં કાગડા ઉડી ગયા અને સુનંદા પ્રત્યેની આસક્તિએ હંસના પ્રાણ ગયા.
(૫) એજ રીતે હરણના ભવમાં સુનંદાને જોતાં જ આસક્ત થયેલ હરણ કેમેય ખસતુ ં નથી. રાજા તેને મરાવીને માંસ રધાવે છે. હાંશેહેશે રાજા રાણી અને ખાય છે. કેવળ મનાયાગથી બાંધેલ આશ્રવ છતાં વિષ્ણુ ખાધાં વિષ્ણુ ભાગવ્યાજી ફાગટ કમ` બંધાય ઉક્તિ સાર્થક બની રૂપસેનના જીવ કરુણુતમ માને ભેટયા માટે જ કહ્યુ કે રીકા ઝટ આ કમ કચરાને.
(૬) રૂપસેના જીવ હાથીના ભવે સુનદ્યા સાધ્વી થકી છેલે પ્રતિઐાધ પામ્યા.
વચનયોગ આશ્રવના નિરોધ માટે આટલું જ ચીતવા, જે જીભ જીનરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. કાયયેાગ આશ્રવમાંથી બચવા માટે એક ઉપાય-ઈર્યા સમિતિના પાલન થકી ક્રર્માનું આશ્રવણુ રાકે.