________________
૨૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આવવુ' તે, આત્મારૂપી સરોવરમાં ચારે તરફથી કાણુ વ ણાનુ આત્મામાં આગમન થાય છે તેને આશ્રવ કહે છે.
અમેરિકામાં જ્યા વાશીગ્ટન કાર નામે મહાન વિજ્ઞાની થઈ ગયા. હબસી કોઈ મહાન થઈ જ ન શકે, તે માન્યતાના તેણે છેદ ઉડાવી દીધા. તેમની આવક ઘણી સારી તેથી પેાતાની કમાણીને બેંકમાં જમા કરાવે. જરૂર પડયે નાણા કામ આવશે માની જમા કરાવ્યા કરે છે.
―
એક દિવસ માઠા ખખર મલ્યા. તેમના મિત્ર હાંફળા ફાંફળે થતા આવ્યા. કાર ! તમે સાંભળ્યું ? – શું ? ~ તમે નાણા જમી કરાવ્યા છે તે એન્જ ફડચામાં ગઈ. તમારા કેટલા ડોલર હતા બેન્કમાં ? કાવર કહે ૧૭૦૦૦ ડાલર.—
તા હવે ગયા માં પાણીમાં
વૈજ્ઞાનિકના મુખનો કોઈ જ ભાવ ન ખઢલાયો. પેલા મિત્રને નવાઈ લાગી. તમને કશું દુઃખ નથી થતુ કાર? વૈજ્ઞાનિકે પૂછ્યુ શેનુ ?
આ ધન ગયાનું. મિત્ર! ધનસ ગ્રહના મૂળ આશય તો ઉપયોગ થાય તે જ હતા ને? હવે તે ખીજાને કામ આવશે. શે! ફ પડવાનો છે?
કેટલો નિસ્પૃહી વિજ્ઞાની—આવા સંતોષી માનવીને અવિરતિજન્ય આશ્રવ કેટલો થવાનો ?
આપણે પણ આશ્રવ ભાવના ભાવતા આ જ વિચારવાનું છે. ચારે તરફથી કર્મોની રજ આવી રહી છે. રોકા ઝટ આ કૅમ કચરાને નહી. તા આખે આત્મ પ્રાસાદ ધુળના ભારે દટાઇ જશે.
જેમ હોળીમાં એક કાણું પડે, તે કાણામાંથી પાણી હેાળીમાં આવતું હાય. તે હાળી ગમે તેટલી મેાટી હોય પણ કાણામાંથી આવતું પાણી હાળીને ડુબાડવાનું કે નહીં?
આ રીતે આત્મામાં આશ્રવના માગે` ચારે બાજુથી કર્મો આવતાજ જશે તે તે સ`સારમાં ડુબી જવાના જ. કારણ કે બાવો મન્ત્ર હેતુ: સ્વાત્ એમ કહેલુ` છે,
જીવ સમયે સમયે સાત કર્મ બાંધે છે, શાસ્ત્રકાર કહે છે આંખના