________________
૨૭૮
અભિનવ ઉપદેશ પ્રસાંઢ- અને પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈને મરુદેવા માતા વિચારે કે અરે રે ! ધિક્કાર છે. આ મહિને હું માનતી હતી કે મારી ઋષભ ક્યા હશે ? કેટલો દુઃખી હશે? પણ મને કઈ વખત સંદેશે પણ ન મેક કે તે કેટલો સુખી છે! ખરેખર કેણ માતા અને કેણ પિતા, નિરર્થક મેં આ બધે મેહ ને તેને તે મારી કંઈ પડી નથી !
કેના છોરાં કેના વાછોસ કેના માયને બાપ રે અંત:કાળે જવું જીવને એકલું સાથે પુન્યને પાપ રે
ખરેખર આ બધાં પારકા છે. તેને મારા માની લીધાં, એ પ્રકારે અન્યત્વ ભાવના ભાવતાં ભાવતાં મરુ દેવા માતાને ત્યાં હાથીની અંબાડીએ જ કેવળજ્ઞાન થઈ ગયું.
यत्रान्यत्वं शरीरस्य वैसाघश्याच्छरीरिणः धनबन्धु सहायानां तत्रान्यत्वं न दुर्वचम् यो देह धनबंधुभ्यो भिन्नमात्मा न मीक्षते
क्व शोक शंकुना तस्य हंतातंकः प्रतन्यते કલકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજા રોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં અનિત્ય ભાવનાને વર્ણવતા જણાવે
જ્યાં મૂર્ત—અમૂર્ત, ચેતન–જડ, નિત્ય-અનિત્યાદિ વિસશપણાથી આત્મા કરતાં શરીરનું જુદા પણું [સ્વતઃ સિદ્ધ] છે ત્યાં ધન–બંધુ વગેરે [માતા–પિતા-પુત્ર-મિત્ર સહાયિઓનું જુદાપણું કહેવું તે ખોટું નથી [અર્થાત્ કાયમ સાથે રહેનાર શરીરને અન્ય તરીકે સ્વીકાર્યા પછી ધમાદક પદાર્થોને અન્ય રૂપે સ્વીકારવામાં શું વાંધો હોઈ શકે?
શો .. તેથી જે વિવેકી આમ દેહ, ધન, બધુ વગેરેથી પોતાના આત્માને ભિન્ન જુએ છે. તે આત્માને ખરેખર શક રૂપ શલ્યની પીડા કયાંથી હોય? [ન જ હાચી તે સુખમાં જ મસ્ત રહે છે એ રીતે અન્યત્વ ભાવના ભાવવી.
વિવેક જ્ઞાન એટલે શું ? હેય–ય–ઉપાદેયનું જ્ઞાન તે વિવેકજ્ઞાન.
0 હેચ એટલે છોડવા લાયક શું છે? તે જાણી અને તે તે વસ્તુને ત્યાગ કરવો.