________________
પથ શિરે પંથી મળ્યા રે
૨૭૩
ત્યાંને ત્યાં જ પડી રહે. અરે લડાઈઝઘડાં પણ રેતીમાં જ પડ્ડયા રહે. બધાં ઘર ભેગાં થઈ જાય.
ટુંકમાં મારા તારા વચ્ચેની લડાઈ અંધકાર થતાં જ સમી જાય. બાળકો પણ આટલું સમજે છે કે આ બધી રમત કહેવાય. પણ અંધકાર થાય ત્યારે આમાનું કંઈ ન રહે–આપણે પણ સીધાં જ ઘેર જવાય
જ્યારે રેતીમાં મહેલ ચણતો માનવી અંધકારની વેદના જાણીને પણ મારું—તારું છેડી શકતો નથી. જીવનની સંધ્યા ઢળી જાય ત્યાં સુધી તેને અન્યત્વનું ભાન થતું નથી પંથ શિરે પંથી મળ્યા રે એમ વિચારવાને બદલે હું અને મારું જ કર્યા કરે છે.
___ अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्य कृत्
[ अयमेव हि न पूर्वी प्रतिमन्त्रोऽपि मोहजित् ] મહાપધ્યાય યશોવિજયજી મહારાજા જ્ઞાનસાર ગ્રન્થમાં જણાવે છે કે “દું મમ” હું અને મારું એ મન્ચ મહિને મત્વ છેજેમાં જગત આંધળું બનેલું છે. હું શબ્દ કેને પય છે તે કોઈ વિચારતું નથી.
હું ઘર, હું ટી.વી., હું પુત્ર, હું સંપત્તિ, હું બંગલે એવું કઈ બોલતું નથી. પણ મારું ઘર, મારું ટી.વી., મારો પુત્ર, મારી સંપત્તિ, મારે બંગલો એવી ભાષા વપરાય છે. જગતને વ્યવહાર આ ભાષા પર જ ચાલે છે.
હું શબ્દ કેનો વચ્ચે છે?—“આમાને હું ખાઉં છું, હું ભણું છું, હું બોલુ છું આ બધામાં હું કેણ છે?
“આમા” હું જે શરીરને વાગ્યુ હોત તે—હું પગ દુખે છે. હું હાથ દુખે છે, બેલાત, પણ તેમ નથી બોલતા. કેમ નથી બોલતા? કારણ કે શરીર શબ્દ ને વાગ્યા નથી. મારાને વાચ્યું છે. એટલે કે શરીર અન્ય છે. પણ હું નથી.
ટુંકમાં જેમ હું અને મારું એક નથી તેમ શરીર એ આત્મા નથી અને આત્મા એ શરીર નથી. બંને તદ્દન ભિન્ન વરતુ છે.
કેણિક–શ્રેણિક રાજાની પટ્ટરાણી ચેલણાને પુત્ર હતા. તે એ ૧૮