________________
૨૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
વિનાશ',
परः प्रविष्टः कुरुते लोकोक्ति रेषा न मृषेति मन्ये निर्विश्य कर्माणु-मिरस्य किं किं ज्ञानात्मनो नो समपादि દ
| એક ઘરમાં ] બીજાના પ્રવેશ વિનાશ કરે છે. એ લાકાતને બેટી માનવી નહીં,જેમ શરીરમાં કાંટા-કાચ કે પથરી પ્રવેશ કરે તા શરીરમાં જયાં સુધી રહે ત્યાં સુધી દુઃખ આપે છે. નવા નવા વિકારા પેદા કરે છે માટે તેને કાજ્યે જ છુટા થાય છે. તે રીતે જ્ઞાનાદિ ગુણવાળા આત્માથી પર જે કમ પરમાણુઓ, તેના પ્રવેશથી જ્ઞાનાત્માને શુ શુ દુ:ખો નથી વીત્યા. અનંત શક્તિના ધણી આત્મા રાંક થઇ ગયા. અવ્યામાય સુખવાળા આત્મા ત્રાહીમામ થઇ ગયા. કારણ કે પરપુદગલરૂપ અન્ય વસ્તુના પ્રવેશ થઈ ગયા છે.
આત્મા શરીરાદિ બાહ્ય પદાર્થોથી ભિન્ન છે. શરીરાદિ પદાર્થો જડ છે. આત્મા ચૈતન્ય છે. તે પ્રમાણે આત્માને અન્યથી ભિન્ન વિચારવા તે અન્યત્વ ભાવના.
નદીના હરિયાળા કાંઠે રાજ બાળકે ભેગા થાય ત્યારે નદીની રતમાં રમત માંડીને બેસતા તમે જોયા હશે.
કેઈ રેતીનું ઘર બનાવે, કોઈ રેતીનું મંદિર બનાવે, કોઈ રતીના પહાડ બનાવે, કોઈ રેતીના મહેલ બનાવે, દરેક બાળક પેાતાના કામને સારુ' ગણે.
એક કહેશે મારા મહેલ કેવા સુંદર એની પાસે તારું મંદિર પાણી ભરે. બીજો કહેશે મહેલમાં રાજા રહે છે. ભગવાન રાજા કરતાં ડેટા ગણાય. મારા મદિરમાં તે ભગવાન વસે છે.
આવી આવી કઈ વાતા બાળકેા કર્યા કરે. એમ કરતાં કયારેક લડે– ઝઘડે પણ ખરા. લડતા ઝઘડતા કેાઈન' ઘર તુટે, કેાઈ ના પર્વત તુટે, કાઇના મહેલ તુટે. પાણીપત સર્જાય પણ જેવી સાંજ પડે, અંધકાર છવાવા લાગે ત્યાં ?
બધાં માળાને ઘર યાદ આવવા માંડે, જેમને માટે આટલું લડ્યા ઝધડ્યા એ દર, એ પત, એ મકાન કે એ મહેલ મધુ
મ