________________
રે ભાઈ! તું આપતા શીખ
દાનને ઉત્સર્ગ–અપવાદ જણાવતાં શ્રાદ્ધદિને કૃત્ય ગાથા ૧૭૫ માં જણાવે છે કે – संथरण मि असुद्ध दुण्ण वि गिण्हत दित याणऽहिय
आउर दिट्ठ'तेण त चेव हिअ असंथरणे સાધુને નિર્વાહ ચાલે તેમ હોય ત્યારે દેષિત વહેરાવવાથી લેનાર દેનાર બનેને પણ અહિત થાય છે અને નિર્વાહ ચાલે તેમ ન હોય ત્યારે તે દોષિત આહાર પણ આપવા-લેવાથી બને ને હિત થાય છે.
આ ઉપરાંત એઘ નિર્યુકિત ગ્રંથ-૪૭ માં ક્યાં સંજોગોમાં દોષીત ગોચરી પણ ગૌણ બની શકે તે મતલબને પક્ષ ઉલ્લેખ કરતાં લખ્યું.
सव्वत्थ संजम सजमाओ अप्पाणमेव रक्खिज्जा
मुच्चइ अइवायाओ पुणो विसोहि न गाविरई - સર્વપ્રવૃત્તિમાં સંયમની રક્ષા કરવી (પણ) સંયમની રક્ષા કરતા પ્રાણનો (સંચમના આધારભુત એવા શરીરને) નાશ થતો હોય તે સંયમને ગૌણ કરીને પણ શરીરની રક્ષા કરવી, સંકટ મુક્તિ બાદ પુનઃ વિશુદ્ધિ થઈ શકે છે અને સંયમ રક્ષાને આશય હોવાથી અવિરતિજન્ય કર્મબંધ થતો નથી. * શ્રાવકે આ સર્વે બાબતે વિચારી સુપાત્રદાન કરવું માટે જ કહ્યું કે, રે ભાઈ ! તું આપતા શીખ.
સુપાત્રદાન પ્રભાવે સમૃદ્ધિમાં આળેટી રહેલે સુબાહુકુમાર - ત્યાગ ના સંસ્કારોને પણ દઢ કરવા પૌષધ ગ્રહણ કરીને રહેલા હતા, ત્યારે વિચારે છે કે ધન્ય છે તે ગામ, નગર અને રાજાઓને કે જ્યાં શ્રી વીર પરમાત્મા વિચરી રહ્યા છે.–
વીર પરમાત્મા તેના સુંદર અને રથ જાણ ત્યાં પધાર્યા. સુબાહુકુમારે પ્રભુને વંદન કર્યું. પ્રભુની દેશના સાંભળી માતાપિતા પાસે દીક્ષા ગ્રહણ કરવા માટે રજા માંગી. હવે સુબાહુકુમાર એમ વિન
- અમે લેઈશ્ય સંજમભાર.માડી મોરી રે.. મા મેં વીર પ્રભુની વાણી સાંભળી
મેં જાણ્યો અથીર સંસાર. માડી મોરી રે.. હવે નહી રાચું રે મારું સંસારમાં