________________
ચેતન તુ' એકાકી રે
૨૬૯
શાન્ત સુધારસમાં વિનય વિજ્યજી જણાવે કે જુએ સુવર્ણ માં ખીજા પુદ્ગલેાના મિશ્રણથી શું દશા થઈ ? સુવર્ણીનું કેવળ સુવર્ણ રૂપ કેવું હાય તે તા તારા જેવા જાણતા જ હાય. એટલે કે સેાનામાં જસત– લાğ-માટી વગેરે પર વસ્તુ ભળવાથી સેાનાની રજ પણ હલકી થાય છે તે પરપુદગલને લીધે જ થાય છે. પછી તેને સેાનારૂપ થવા માટે તપાવું અને ગળાવું પડે છે.
—તે જ રીતે–
હવાનિ આત્માના કર્મ સાથે ભેળા થવાથી અનેક રૂપે થાય છે. તે જ ભગવદ્ રૂપ આત્મા કમલ રહિત થાય ત્યારે સુવર્ણની જેમ દીપી ઉઠે છે.
એટલે જેમ સુવણ શુદ્ધ થવું મુશ્કેલ છે. પણ પરપુદ્ગલ રૂપી અશુદ્ધિ મેળવવી સહેલી છે તેમ આત્માને પણ પરપુદગલ રૂપ કર્મ તા સમયે સમયે સાત ચાંટથા કરે છે પણ પછી શુદ્ધાત્મ સ્વરૂપ પ્રગટ થતા અન ંતા કાળ પરિભ્રમણ થયા પછી મહામહેનતે મુક્તિ મળે છે. એટલે કે આત્મ પ્રકાશ પસ'ખ'ધથી અવરાઈ ગયા છે ત્યારે કેવળ આત્મા જ મારે છે અને તે એક જ શાશ્વત છે એવી ભાવના ભાવી તેના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા એળખવા પ્રયત્ન કર.
વાલીએ લુંટારા લેાકેાને લુટે. એક વખત નારદજી ને લુંટવા આવ્યા. નારદજી કહે ભાઈ! તારે જે લુટવુ હાય તે લુંટી લે મારી પાસેથી, પણ આ બધું કેાના માટે? તે તા કહે. વાલીએ કહે કેમ ? આ બધું કુટુમ્બ-પરિવાર-પત્ની-પુત્ર-પુત્રી માટે, નારદજીએ ફરી પૂછ્યું. ઠીક ! પણ આ લુંટ કરતા જે પાપ લાગે તેનું ફળ તું એકલા ભાગવીશ કે પછી તારા કુટુંબીજના પણ ભેગવશે. વાલીઓ કહે એ તા થાં ખાય છે તે ભાગવશે પણ ખરાને? નારદજી કહે એમ કર પૂછીને આવ હુ અહીં જ ભેા છું. ઘેર બધાંએ એકજ જવાબ આપ્યા કે પાપ તમે કરો અને સેગવીએ અમે તે તે! કઈ બનતું હશે ?
વાલીયા ને જ્ઞાન થઈ ગયું, પાપને ભાગવનાર તા હું એકલા જ છું. તેમાં મારું ભાગીદાર કેાઈ નથી. વાલીઓ, લુ'ટારા મટી સાધુ બન્યા તા થઈ ગયા વાલ્મીકી ઋષિ રામાયણ ગ્રન્થનું સર્જન કર્યું.