________________
૨૬૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ચથી ભાવના ભવીયણ મન ધરે
“ચેતન તું એકાકી રે આવ્યો તિમ જાઈશ પરભવ વળી
હિાં મુકી સવિ વાતે રે મતકર મમતા રે સમતા આદર
છતાં આજે ઓળખ કેવી રીતે આપે છે કેઈ પૂછે ભાઈ! તમે કોણ? ઉંઘમાંથી ઉઠાડે તે પણ તરત તમારી ઓળખ આપશે –
સાહેબ મને ઓળખે હું ફલાણો. – અરે નવાબને પુત્ર, મને ન ઓળખ્યો તમે? – અરે ધરમદાસને જમાઈ તમને ખબર નથી? - આપણું ગૃહપ્રધાન છે ને તેના પાડોશીની ભત્રીજી વાર હું – હું કોણ? ઓળખે. કલેકટર, પ્રેસીડન્ટ,
બસ આ જ તમારી ઓળખ. શું આજ સાચી ઓળખાણ છે? જે દેહમાં આત્માને આવ્યું પચીશ–ત્રીશ વરસ થયા તે યાદ રહ્યું અને અનાદિને આમા કોણ તે ભૂલાઈ ગયું. બાહ્ય દુનિયામાં બરાબર છે કે તમે આવી રીતે વાત કરે પણ કદી જાતે જ પ્રશ્ન પૂછે છે કે હું કોણ? તે જવાબ મળશે ચેતન તું એકાકી રે
एगो मे सासओ अप्पा नाग दसण संजुओ ___ सेसा में बाहिरा भावा सव्वे संजोग लक्खगा જ્ઞાન-દર્શનથી જોડાયેલો એક મારો આ આત્મા જ શાશ્વત છે. બીજા બધાં સંગથી ઉત્પન્ન થયેલા બહિર્ભા છે.
દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગ. એ જ આત્માને નિજ ભાવ છે અને શાશ્વત છે. જ્યારે કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલા બીજા બધાં બહિર્શાવે છે, કે જે ક્ષણિક છે.
હું એક શાશ્વત છું. અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરે મારા ગુણો છે. એ જ મારી મિલક્ત છે. બાકીના સર્વે ભાવો–સંબંધો અને સંસાર આખો કે જે જડ પગલાથી ભરેલો છે, તે બધાં બા ભાવો છે. આ સંસારમાં અનન્ત જડ પદાર્થો છે તે પણ મારા નથી.
બહિર્ભા એ વિભાવ દશા છે અને અંતરંગ ભાવે એ જ સ્વ