________________
૨૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ પછી એક પનીહારીના ચડતાં–ઉતરતાં બેડા જાણે સૂરજ સામે ચમકતા ચમકતા વાત કરી રહ્યા છે.
અસવાર બેલે. બેન ! આ તેજણ તરસે ટળવળે છે. બે કળશ પાણી નાખીશ બીન.
ભલે નાખીશ, ભાઈ”! કહેતા તેજણની તરસ છીપી ત્યાં લગી પનીહારીએ સીંચી સીંચી થાળામાં પાણી ઠાલવ્યું. તરસ છીપતા ઘડીએ હણહણાટ કર્યો. તેજણને અસવાર હતો મેરૂ લાવે.
લાધ પિતાને ગામ કુછડી પાછો ફરતે હતો ત્યારે કાટવાણાને પાદર આવ્યા અને ચારણિયાણું જાસલ સાથે આ રીતે પરિચય થયે હતા. લાધવાએ પાંચ કેરી પનિયારીના પગ પાસે ફેકી, લે બીન ! તારા વીર લાધવા તરફથી કમખાના, ના પાડતે તું ને ભાઈના રહમ છે.
પનિયારી કહે, ભાઈ પ્રભુને પહતાય છે. કોઈ ચીજની કમી નથી. પણ તમે હેમ દીધા એટલે લાચાર–હું કમ લાવીશ પણ ખરે બપોરે આમ બિનના ધીરેથી શીશમણ લીધા વિના ન જવાય.
લાધવાએ ઘણું આનાકાની કરી જાસલ હારે. પણ બેનને ખરો ભાવ અને આગ્રહ જાણ ધીમે ધીમે ઘડી જાસલ પાછળ હાંકી. બેનના ખેરડે આવ્યો. ઓસરીમાં જાસલ નાખેલા ચાકડા ઉપર બેઠો. - તી” ટાણે જાસલની ઉમર ખાલી વીશ વરસની. એના અંગે અંગ માંથી રૂપ નીતરે. જાસલને પતિ હત ચારણ ધાને ભેડે. તેની આ નવી પરણેતર. જુની સ્ત્રી પુનસરીને ૪૫ વર્ષ સુધી બાળક અવતર્યું નહીં એટલે નખાનખા બે ઘર વસાવી બંને સાથે ચારણ ધાને ભેડો વેવાર નભાવે. પણ જુની પુનસરી જાસલની બહુ ઈર્ષ્યા કરે, કેમકે ચારણ આ દન જાસલને ત્યાં જ પડી રહેતે.
જાસલે લીલાછમ બાજરાના બે રોટલા, તાંસળી સારી દુધ, ગેળનું મેટું દડબું, ડુંગળીનું શાક પુરે ભાવે પરોણાને પીરસ્યાં.
બસ પુનસરીને નીંદાનું કારણ જડી ગયું પાડોશી ભેગા કર્યા. બિચારી નિર્દોષ જાસલની નીંદા કરવા લાગ્યા સૌ.
લાઘવાએ તો જમી રહ્યા પછી બે ઘડી ત્યાં તડકો ગાળે મફતનું ન ખવાય માની રેકડી પચીસ કેરી આપી. જાસલ પણ બેલી કે ભાઈ મારે પિયરમાં કેઈ નથી. આજથી તું મારે ભાઈ દુખણું લીધા
- પરમ પુર હોળી કરી છે "