________________
(૬૨) ભાવના–એકત્વ
ચેતન તું એકાકી રે
एक उत्पद्यते तनुमान् एक एव विपद्यते
एक एव हि कर्म चिनुत्ते सैकेकः फलमभुते મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા શાન્ત સુધારસની રચના કરતા જણાવ્યું કે આત્મા દેહરૂપે એકલે જ ઉત્પન્ન થાય છે. દેહરૂપે એકલા જ વિલય નિાશ પામે છે. એટલે જ કર્મ સંચિત કરે છે અને તે એકલે જ તેના ફળ ભોગવે છે. [માટે હે વિનય! તું એકત્વ ભાવના ભાવ
ચેતન તું એકાકી રે. ગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત પણ આ જ ભાવ દર્શાવતા જણાવે છે કે જીવ એકલો જમે છે–એકલે મરણ પામે છેએકલો કર્મ ઉપાર્જન કરે છે, એકલો જન્મ મરણાદિની મહા દુખ પરંપરાને અનુભવે છે. વાસ્તવિક રીતે કોઈ શત્રુ નથી–કઈ મિત્ર નથી. એ જે ભાવ તે એકત્વ ભાવના.
આ જીવ આધિ-વ્યાધિ, રોગ-ઉપદ્રવ, અકસ્માત વગેરે વેઠવામાં એકલે–અકાળે વૃદ્ધત્વ પામવા, અંગોપાંગ ગળી જવા કે મૃત્યુ પામવામાં પણ એકલે, પરગતિ જવામાં કે દુર્ગતિના જાલીમ દુખ સાથે પરંપરાએ ભટકવામાં પણ એકલો જ રહે છે.
આ બધાંના કારણભૂત જડ અને ચેતન પદાર્થને રાગ છે. તે છોડી દઈ જગતમાં કોઈ સુધારનાર નથી–કેઈ બગાડનાર નથી, બધું એકલી જાત પર નિર્ભર છે. તેમ વિચારી હે ભવ્ય જને! તમારા મનમાં એક ભાવને ધારણ કરે “ચેતન તું એકાકી રે"
ઉનાળાનો ધોમ ધખતો તાપ હતો. તે દી અસવાર ઘોડાનું ચોકડું તાણીને ઉભે હતે. પનીહારી પાણી ભરી રહી છે, કુવાના થાળે એક