________________
૨૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સૌંસાર મુસાફર ખાના જેવા છે—
એક બાવાજી કૅમ`ડલ–ખિસ્તરા સાથે રાજમહેલમાં ઘુસ્યા. વચ્ચેવચ્ચે રાજાસામે પથારી કરીને સુતા અનુચરા અને રાજા ખુમે પાડે. એલા આ ધર્મશાળા નથી. ખાવાજી હું આ ધર્મશાળા નથી તે। શુ' છે? અરે રાજમહેલ છે આ. અચ્છા રાજન્ તારી પહેલા રાજા કાણ હતા ? મારા પિતાજી “તેની પહેલાં? મારા દાદા” તેની પહેલાં “પર દાદા” પછી ? “મારા પુત્ર” પછી “મારા પૌત્ર.” તે પછી આ મુસાફરખાનુ નથી તે છે શું?
व्रजति तनयोऽपि ननु जनकतां तनयतां व्रजति पुनरेष रे भावयन् विकृतिमिति भगवते स्त्यजतमां नृभव शुभशेष रे આ સંસારમાં કાઈ ભવમાં પુત્ર હેાય તે ફરી ખીજા ભવમાં પિતા થાય છે. ફરી ભવાંતરે પુત્ર પણ થાય છે. આવી સંસારની વિકૃતિ-વિચિત્રતા છે. તે તું વિચાર અને આ નરભવના શુભ [પુછ્યું] બાકી હાય તા દારુણ સંસાર સર્વથા ત્યજી દે.
જેમ કુબેરસેના ગણિકાને થયેલ પુત્ર-પુત્રીને કાઇએ પરણાવ્યા. આ સંસારમાં ભાઇ બહેન જ પતિ-પત્નિ બન્યા. બહેન કુબેરદત્તાને ખબર પડતા દીક્ષા લીધી. કુબેરદત્ત અજાણતાં એરસેનાના સાથે સંસાર માંડી બેઠા. મા–પુત્ર અન્યા પતિ પત્ની, તેના બાળક થતા કુબેરન્દ્વત્તા સાથે જોડાયાં અઢાર નાતશ
આ ભવમાં જ આટલા સંબધા જોડાઈ ગયા તા ભવેાભવમાં કેટલા સંબધો રચાયા હૈાય. સગુ· તારુ` કેણુ સાચુ` રે તે વિચારી
સંસાર ભાવના ભાવ.
સમુદ્ર કે અગ્ની સમ, અંધકારમય, ગાડાના ચક્ર જેવા સંસારને ધર્મારૂપી નાવથી તરી-વૈરાગ્ય જળથી બુઝાવી તત્વદીપથી અજવાળી સૌંસાર ત્યાગવા જોઈ એ.