________________
સગુ તારુ' કાણુ સાચું રે
૨૫૯
પહેલા અપવિત્ર કુક્ષિમાં અનેક સંતાપે સહન કરે, નવમાસ મળમૂત્ર લેાહી પરુમાં મરણુ ગા સ્થિતિમાં જીવે, રામેરામમાં લાલચેાળ સાંચ ઘાંચાય તેના કરતા આઠ ગણી વેદના ગર્ભમાંથી નીકળતા થાય. જાણે ચેાનિરૂપી ચત્રમાંથી પીલાઈને નીકળે, જન્મ થતાં અનેક કષ્ટ મોટા થાય. ચુવાવસ્થામાં ધન માટે રઝળપાટ કરે, વિષય વિકારાની વૃત્તિથી ઉન્માદ ભાગવતા છેલ્લે વૃદ્ધાવસ્થામાં પ્રવેશે, ત્યારે લથડીયા ખાય, દાંત પડી ગયા હાય, આંખે સૂઝે નહી, પરતત્રતા આવે, છેલ્લે છેલ્લે કાળ કાળીચેા કરી જતા મૃત્યુ પામે.
તેમાં વળી આંધળા—બાખડા હેરા—લ ગડા-કુલા એવી શરીરની ખેાડ ખાંપણાના દુઃખ, દાસપણુ‘–ગુલામી-ક્ષુધા-તૃષા–નીનતા આવા કંઈક દુઃખા પ્રત્યક્ષ છે.
યાન દીપિકામાં જણાવે છે કે—
संसार दुःख जलधौ चतुर्गतावत्र जन्म जरावते मरणार्ति वाडवाग्नौ भ्रमन्ति मत्स्या इवांङ्ग भृतः ચાર ગતિને વિશે જન્મ જરા રૂપ આવતવાળા મરણુની પીડા રૂપ વડવાગ્નિથી ખાળતા આ સંસારરૂપ દુઃખ સમુદ્રમાં માછલાની માક જીવા ભટકે છે.
ચારે ગતિના આવા દુઃખે! વિચારી સગું તારુ કાણુ સાચુ રે’ પક્તિ વિચારીને હું જીવ સ`સાર ભાવના ભાવી વૈરાગ્યને ધારણ કર.
તમે આટલું સમજ્યા પછી પણ સંસાર ભાવના ન ભાવતા શું કહેશે! કે સંસાર છૂટતા નથી. ખરેખર છુટતા નથી કે છેડવા નથી ? રસ્તા ઉપર એક છેકરા થાંભલાને વળગીને ઉભા છે. ખુમે પાડે છે. બચાવેા-મચાવાની એ ચાર સજ્જનને દયા આવી. બચાવવા આવ્યા. બે જણા આમથી—બે જણા સામેથી ખેંચવા માંડયા.
છોકરા તે થાંભલાને વધુ વળગી પડયા કેમે કરીને ન છુટે, લેાકેાને થયું આ છુટે માં નહીં ! એ લાફા ઝીકી દીધા. તરત Ùાકરાએ થાંભલા છેડી દીધા.
થાંભલા છુટી ગયા પણ સમસ્યા રહી ગઈ. “થાંભલે છેાકરાને વળગેલા કે છેાકરા થાંભલાને”.
“સ'સાર છુટતા નથી” તેમ ખેલેા છે. પણ છેડા તા છુટે ને? તીકરાએ પણ સંસાર છેડયેા તા કેવળજ્ઞાન પામ્યા.