________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
૨૫૮
તેના વૈરાગ્યને અને જ્ઞાનને જાણી અનુમતિ આપતાં નિર્માળ સયમ પાળી તેઓ મેાક્ષ માગે પરીવર્યા,
નારકીમાં સાત પૃથ્વી છે. તેમાં કુલ ૪૯ પ્રતર છે. કુલ ૮૪ લાખ ખીલ છે. વામય ભૂમિ છે. ત્યાં જીવે અગ્નીની અન`તી ઉષ્ણતા ભાગવી, અન'તી ઠંડી ભાગવી, ઉંચા પગ ખાંધી નીચા મસ્તકે લેાહમય ભાજનમાં ખળખળતા અગ્નીની વેદના ભેાગવી, દર્દીઅ નદીની ઉષ્ણ રેતીમાં અનંતીવાર આ આત્મા મળ્યે, પણ્માધામીએ કડવા વિપાક ને લઈને વૃક્ષ શાખાએ ખાંધી કરવત વડે છૈદ્યો, શખલ નામના પરમાધામીએ શ્વાન રૂપે મને ભેાંએ પછાડયા, વજ્ર પેઠે ફાળ્યા, વૃક્ષ પેઠે છેદ્યો તે વેળા ખૂબ તરફળ્યા, વિકાળ ખડગ કે ભાલા વડે વિદ્યાર્યાં, પરતંત્ર કરી અનંતપ્રજવલિત રથમાં રાઝની પેઠે પરાણે જોતર્યા. વૈક્રિય અગ્નિમાં બાળ્યા. ઢંક ગીધ પક્ષીની સાણસા જેવી પાંખા વડે ચુથાયા, તૃષા માટે જળપાન કરવા જતા વૈતરણીનું ધાર જેવું પાણી પીતા દુ:ખી થયા, મહાતાપથી તપી રહેલા મને છાયા માટે વૃક્ષ નીચે જતાં અસ પત્ર વડે છેદાયેા, પરમાધામીએ લુહારની જેમ ટીપ્સે, ત્રાંબુ–લાતું—શીસું ગાળી કડકડતા સ મને પાયાં. મારા શરીરના કટકા કરી મને ખવડાવ્યા, આટલા દુ:ખ પાસે અહીંના દુઃખ શા વિસાતમાં છે ?
વળી નારકીમાં પણ ત્રણ પછી ચેાથી માંથી આવે તે જીવ કેવળી થાય પણ જીન ન થાય, પાંચમી નારકીમાંથી આવે તે સાધુ થાય પણ કેવલી ન થાય, છઠ્ઠીના જીવ દેશિવરિત પામે પણ સાધુ ન થાય, સાતમીને જીવ સમકિત પામે પણ વિરતિ ન લે દેવગતિના દુ:ખાનું વર્ણન :
માનસિક દુ:ખે, ભેગવે છે, કેમકે બીજાની ઋદ્ધિ જોઈ પાતાના લઘુપણાનુ દુઃખ થાય, દેવાંગનાનું આયુ પૂર્ણ થતાં વિરહના દુઃખ, દેવાંગના માટે લડાઈ એ કરે, ઈર્ષા અને અભિમાનને લીધે થતાં ઝઘડાઓ, આયુ પૂર્ણ થતાં હવે જવું પડશે તે ચિ'તા આવા અનેક દુઃખે ભાગવ્યા. મનુષ્ય ગતિના દુ:ખાનુ વર્ણન :–
साहित्या संतापान- शुचि जननि कुक्षि कुहरे ततो जन्म प्राप्य प्रचुरतर कष्ट क्रमरतः सुखा भासै र्यावत् स्पृशति कथमवर्ति विरतिं जरा तावत्कार्यं कवलयति मृत्याः सहचरी