________________
સગુ તારું કેણ સાચું રે
૨૫૫ વચ્ચે થાવરચા પુત્રનો પોતાનો એક મહેલ હતો વર્ગના દેવની માફક સુખ ભોગવતો રહેતો હતો.
એક વખત નેમિનાથ ભગવંતની દેશના સાંભળવા ગયો. અસીમ કૃપાળુ નેમિનાથ પરમાત્માએ સંસારનું બિહામણું સ્વરૂપ તેને સમજાવ્યું. સંસારની અનાદિ અનંત સ્થિતિ સમજાવી. એ સાંભળતા સાંભળતા થાવચા સુત કંપી ઉઠયો. ધ્રુજી ઉઠયે સંસારના બિહામણું સ્વરૂપથી– સાહિબા હું રે નાદિની સાલમાં, રઝળે બહુ સંસાર સાહિબા જીવ એક ને કમ ઝઝવા, તેથી દુગતિ થાય
એક વાર મલોને મેરા સાહિબા પ્રભુએ મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું. શાવર ચા પુત્રે સોના મહોર, રૂપવંતી પત્ની, મહેલ સર્વરવનો ત્યાગ કર્યો. અને ચારિત્ર અંગીકાર કર્યું. નેમિનાથ ભગવંતનું શરણ રવીકારી લીધું. ૧૦૦૦ પુરુષ સાથે દીક્ષા લીધી અને શત્રુજ્ય તીર્થ પર એક માસની સંલેબના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
થાવરચા સુત આ સંસારને, સંસારના પરિભ્રમણને, ચારગતિની રખડપટ્ટીન અને અનંતા દુઃખને પાર પામી ગયા.
જ્યારે થાવસ્થા સુતે દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ મહારાજાએ તેને પૂછયું હતું કે તું આ હર્યો ભર્યો સંસાર છોડી દે છે તેનું કારણ
શું?
થાવસ્થા પુત્ર કહે જન્! જો તમે આ સંસારમાંથી મૃત્યુ ભય ટાળી દે તો હું સંસાર ન છોડું. - તે શું દીક્ષા બાદ તેને મૃત્યુ નહીં આવે?
થાવરચા પુરો સમજાવ્યું કૃષ્ણ મહારાજાને કે રાજન ! સંસારીને મૃત્યુ મારે છે અને સંસારી મરે છે. અનંત દુઃખની પરંપરા સર્જતો મરે છે અને ચારે ગતિના દુઃખ ભેગવે છે. જ્યારે સાધુ સમાધિ પૂર્વક મરે છે, મરીને મૃત્યુ ઉપર વિજય મેળવે છે. એટલે તેના મૃત્યુને મરણ ન કહેતા કાળધર્મ કો.
ખરેખર થાવસ્થા પુત્રએ સંસારને છોડીને કાયમ માટે છોડીને મુક્તિની મેજ માણી,
૦ સંસાર દુઃખમય કઈ રીતે?