________________
૨૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ રીતે જીવ દેવ–મનુષ્ય-તિયચ–નરક ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. દેવ કે નારકી મરીને તિયચ થાય છે. મનુષ્ય કે તિર્યંચ મરીને ચારે ગતિમાં ભટકે છે. યેગશાસ્ત્રમાં જણાવેલ છે કે
न यांति कतमा योनि कतमां का न मु'चति
संसारी कर्म संबंधादवक्रय कुटी मीव સંસારી જીવ કર્મના સંબંધથી ભાડાની કોટડીની માફક કઈ નિમાં પ્રવેશ કરતા નથી અને કઈ નિને ત્યાગ કરતા નથી?
न सा जाई न सा जोणी न तं ढाण न तं कुलं
न जाया न मुया जथ्थ सब्वे जीवा अणंतसा એવી કઈ જાતિ નથી, કેઈ યોનિ—ઉત્પતિ સ્થાન નથી. કઈ સ્થળ નથી, કેઈ કુળ નથી આ જગતમાં કે જ્યાં સર્વ જીએ અનંતવાર જન્મ મરણ ધારણ ન કર્યા હોય.
ચૌદ રાજલક પ્રમાણના આ બ્રહ્માંડમાં આકાશ પ્રદેશ અસંખ્ય છે. જ્યારે એકૈ કે જીવના જન્મ મરણ અનંત છે. તે પછી અત્યાર સુધીમાં કેટલા આકાશ પ્રદેશ સ્પર્યા? અર્થાત્ એક આકાશ પ્રદેશ સ્પર્યા વિના બાકી નથી પછી હે જીવ! સંસારમાં તું કઈ જાતિ–કઈ પેનિકયા કુળ કે કયા સ્થાનને વિશે હવે મમત્વ કરીશ?
સગુ તારુ કોણ સાચું રે સંસારીયામાં એક જ વિચાર કરો અને સંસાર ભાવના ભાવ.
समस्त लोकाकाशेऽपि नानारूपैः स्वकर्ममिः
वालाममपि तन्नास्ति यन्न स्पृष्टं शरीरिमिः આ સમસ્ત લોકાકાશમાં વાળના અગ્ર ભાગ જેટલા પણ એ કઈ પ્રદેશ નથી કે જ્યાં જીવે પિતાના કર્મ વડે અનેક રૂપ ધારણ કરી જુદી જુદી ગતિમાં જઈ] તે સ્થળને સ્પર્શ ન કર્યો હોય.
સંસાર ભાવના સઝાયમાં જયમ મુનિ લખે. થાવસ્થા સુત થર હર્યો જે દેખી જમ ઘાડ સંયમ શરણું સંગ્રહ્યું ધણું કર્યું કંચલ છાંડ
જેને સ્વર્ગની અપ્સરા સમાન સૌદર્યવતી, લાવણ્ય નીતરતી, રૂપવાનું બત્રીશ સ્ત્રીઓ હતી. દરેક પત્ની પાસે એક કેડ સેનામહાર અને એક એક મહેલ હતે. તથા ગળાકારે ગેઠવાએલા મહેલોની