________________
સગું તારું કેણ સાચું રે
૨૫૩
આંખે કે આવું સાંખી લ્યો. ધનીરામ રાડ પાડી ઉઠી, “ખબરદાર મારી રૂપા વિશે કંઈ કહ્યું છે તે, ચામડું ઉતારી નાખીશ.” આ આખુ તેણે લાવી આપી છે ખબર છે?
પણ એક દી' સાચી વાત સામે આવીને ઉભી રહી. રૂપાને પારકા પુરૂષ સાથે પાકના ઉભા મેલમાં દટાઈ જતી દીઠી.
આ સંસાર ! વિશ્વાસે વહાલા કીધા, પીયાલા ઝેરની પીધા પ્રભુને વિસારી દીધા રે, સંસારીયામાં
“સગું તાર કેણ સાચું રે સંતના શબ્દો યાદ આવ્યા. ભાઈ જગત જેવા જેવું નથી. બસ આંખો ફાડી નાખી. સંત પાસે જઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સંત કહે બેટા આ તો જુઠા સંસારની જૂઠી આંખો હતી. હવે તેને ખરી આંખે મળશે. ફરી આંખમાં તેજ પુરાયા–ઘનીશમ સંસારની માયા મુકી સેવક બની ગયે સંતને. તેથી સંસારને અનંત દુખમય કર્યો.
गलत्येका चिंता भवति पुनरन्या तदधिका
मनेावावकाये हा विकृतिरतिरोषात्तरजसः અનાદિ કર્મ વડે બંધાએલ પ્રાણી નક–તિર્યંચ–મનુષ્ય દેવગતિમાં પરિભ્રમણ કરે છે એક ઉપન્ન થાય છે, એક વિનાશ પામે છે ઈત્યાદિ સંસારનું વિચિત્ર સ્વરૂપ છે તેમ વિચારવું એ જ સંસાર ભાવના.
एगया देवलोएसु नरएसु वि एगया एगया आसुरं कायं अहाकमेहिं गच्छइ एगया खतियो हेाइ तओ चांडाल बुक्क्रसो
तओ कीड पयंगा य तओ कुथु पिपीलिया આ જીવ એક વખત દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે એક વખત નર્કમાં, એક વખત અસુરકુમારમાં જન્મે છે. અર્થાત્ જેવા કર્મ કર્યા હોય તેવી ગતિ થાય છે. (અરે!) એક જન્મમાં ક્ષત્રિય અને બીજા જન્મમાં ચાંડાલ બને છે. વર્ણશંકર જાતિમાં પણ જન્મે છે. એટલું જ નહીં. પણ કીટ, પતંગ, કુંથવા કે કીડી રૂપે પણ જમે છે.