________________
(૬૧) ભાવના–સંસાર
- સગું તારું કોણ સાચું રે
गलत्येका चिंता भवति पुनरन्या तदधिका मनोवाकाये हा विकृतिरति रोषात्तरजसः विपद्गविर्त झटिति पत्यालोः प्रतिपदं
न तो ससारे भवति कथमप्यार्त्ति विरतिः સંસાર ભાવના વર્ણવતા શાન્ત સુધારસમાં જણાવે કે ખરેખર સંસારમાં પ્રાણીઓને કેઈપણ પ્રકારે દુઃખને અંત આવતો નથી.
જ્યાં એક ચિંતા ન મટે ત્યાં તેનાથી મોટી બીજી ચિંતા થાય છે. જીવોને મન-વચન-કાયાને વિકાસ [વ્યાધિ-દુઃખ હોય છે, તેનાથી જીવો દુઃખી થાય છે. આમ આ સંસાર વિપત્તિની ખાઈ જેવા છે. તેમાં પ્રતિક્ષણે જીવો પડી રહ્યા છે. આવી વિપત્તિની ખાઈપ સંસારમાં પ્રાણીઓને દુઃખનો એકે આર નથી.
તેથી સંસાર પ્રત્યે જીવે લેશ માત્ર મહ કરે નહી જ્ઞાનીઓએ પણ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ-વિચળ અને અનિત્ય કહ્યો છે.
સંતતિ રૂતિ વં શીર: પ્રવાહની જેમ વહેવું, સતત ગતિ કરવી અથવા સરકવું તે જ સંસાર.
વૃ–ાત 9 એટલે સતત ચાલતા રહેવું. સમ+વૃ પરથી સંસાર શબ્દ બને. જન્મની ગતિ એકમાંથી બીજે જન્મ, બીજામાંથી ત્રીજે જન્મ એમ ચાલું જ છે, સુખ દુઃખની પરંપરા, સતત ભવ પરંપરા અને વિષય કષાયની હોળી પણ ચાલુ છે. આ જ સંસાર છે.
૦ સંસારને અનંત દુઃખમય કેમ કહ્યો ? - મનો વાથે વિક્તિ – ધમ તાપમાં ધરતી ઉભી વાળો કાઢી રહી છે, પશુઓ ઝાડના છાંયડે ગુડાવાળીને બેસી ગયા છે, પંખી પાંખે સંકેલીને માળામાં પિ ગયા છે, આવા વખતે રૂપા પિતાના ધણી ધનીરામને દેતી