________________
કે નવિ શરણમ
બલરામનાં પુત્ર મુજપાટક જે ચરમ શરીરી હતાં તે મહેલના અગ્રભાગ ઉપર ચડી એટલું બોલ્યા કે મને પ્રભુએ ચરમ શરીરી અને મેક્ષગામી કહ્યો છે. જે અરિહંતની વાણી પ્રમાણ હોય તે હું અગ્નિથી કેમ બળું ? આટલું બોલતાં તે તેને ભળભળતી દ્વારિકા વચ્ચેથી સંભક દેવાએ ઉઠાવી પ્રભુ પાસે મુકી દીધો. ત્યાં કુમ્ભપાટકે તુરત દીક્ષા લીધી.
બેલે કુજપાટને શરણભૂત કણ થયું?
માત્ર દેવ-ગુરુ અને ધર્મ આવ્યો શરણે તમારા જિનેવર કરશે આશપુરી હમારી
જિનવરના શરણે આવી ગયા અને આશા પુરી કરવા વિનંતી પણ કરી દીધી પણ જિનવરનું શરણ સ્વીકારવાનું શેના માટે?
भव निव्वेओ मग्गाणुसारिआ इट्ठफलसिद्धि ૦ મા નિકો–ભવ નિર્વેદ.
સંસાગ્ના ભોગ વિલાસમાં અસાપ્તા સમજી તેમાં ન રાચતા આત્માભિમુખ થઈ ચારિત્ર સુધારણાને જ પ્રયાસ કરે તે–તેને વૈરાગ્ય-વિરકિત કે ઉદાસીનતા કહે છે.
આવી ઉદાસીનતા એટલે નિર્વેદ પ્રગટવા સિવાય મોક્ષ માર્ગની પ્રાતિને યથાર્થ પ્રયત્ન થઈ શક્તો જ નથી.
સમ્યકતવના ગુણમાં પણ એટલા માટે ઉપશમ–સંવેગ–અનકંપ આસ્તિકય સાથે ત્રીજા ક્રમે નિર્વેદ મુક્યું પ્રભુના શરણથી ભવનિવેદતા પ્રાપ્ત થાઓ.
TIUસામા-માર્ગ એટલે મેક્ષમાર્ગ અથવા આગમ નીતિ તેને અનુસરવું તે માર્ગાનુસારિતા. તે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું.
नाण' च दंसणं चेव चस्ति च तवो नहा
एयं मग्गंणुपत्ता जीवा गच्छन्ति सुगई જ્ઞાનદર્શન ચારિત્ર અને તપ એ માર્ગને અનુસરનારા જીવે સુગતિને પામે છે.