________________
જેમ સંધ્યાના વાદળના ૨‘ગ
૨૩૯
જેમ મેઘ ધનુષના રંગ કેવા સપ્ત રંગથી શેાભે છે પણ ક્ષણવારમાં અશ્ય થઈ જાય છે. તેમ સંસારનું સુખ વિલાઈ જવાનુ છે. માટે હે મૂઢા! તેમાં મેહિ પામીશ નહી
સુખ ત‘બાલને અધર રાતા કરતા નવનવા ખેલ રે, તેહ નર અલ પુન્ય કાટે કરતા પ૨ ઘર ટેલ માયા જાલ રે...
મુંજ રાજા એક નાના રાજા સાથે યુદ્ધ કરવામાં હાર્યાં. ત્યાં તેને કેદ કર્યા ત્યારે મુ`જના મત્રીઓએ જેલના એરડા સુધી સુરગ ખાદાવેલી-હવે રાજન્ અહીંથી ભાગી છુટા,
પરંતુ મૃણાલના પ્રેમમાં પડેલેા રાજા ક્ષણિક એવા વિષય સુખને છેડી ન શકયા. કાલે મૃણાલને લઈને ચાલી નીકળશુ તેમ વિચારી મત્રી સાથે રાજા મુ'જ ભાગ્યા નહી..
કેવળ સ્ત્રી સાથેના સ્પર્શષ્ટિના વિષય આનંદ માણવા જતા મુંજ રાજાનું જીવન ખારું ઝેર થઇ ગયું. ભીખ માંગવાના વારા આવ્યા અને હાથીના પગ તળે ચગદાઈ ને મર્યા.
• સ્રી-સ્વજન-મિત્ર વગેરે ના પરિચય અને સબધા થકી ઉપજેલું સુખ પણ વાસ્તવિક નથી ક્ષણિક છે.—કલ્પના માત્ર છે.
यैः सम क्रीडिता, ये च भृशमीडिताः ૐ सहा महि प्रीतिवाद'
જેના સાથે હસતા-ખેલતા—મેાલતા રમતા આનંદ વાર્તા કરતા, જેની સ્તુતિ કરતાં, મશ્કરી-મજાક કરતા એવા~~કેટલાંએ સ્નેહિએ મૃત્યુ પામ્યા. સ્નેહ સંબંધે પણ મૃત્યુ પામ્યા. ભસ્મીભૂત થયા, છતાં આપણે નિઃશ ંક છીએ એ પ્રમાદને ધિક્કાર છે.
પ`ખી સાથે ફિર ચિત્તુ દિશકે તરવર રેન બસેરા સહુ અપને અપને મારગ તે હેત ભારકી વેરા અવધ કયા તેરા કયા મેરા
કંઈક સંબ ંધો ભસ્મીભૂત થયા —કઈક મિત્રો દુશ્મન બન્યા, હેત પ્રીતની વાત કરનારા પેાતાના ઘર માંડીને બેસી ગયા, છતાં હું મુઢ ! તુ' મિત્ર અને સ્વજનાદિમાં રાચે છે. તે ખરેખર મુર્ખતા નથી તા શું છે?