________________
(૫૯) ભાવના–અનિત્ય
–જેમ સંધ્યાના વાદળને રંગ
आयुर्वायु तरतरंग तरल लग्ना पद : संपदः सर्वेऽपीन्द्रिय गोचराश्व चटुलाः सन्ध्याभ्ररागादिवत् भित्र स्त्री स्वजनादि संगमसुख स्वप्नेन्द्र जालो पमं
तरिकं वस्तु भवे भवेदिह मुदा-मालंबनं यत्सताम् મન્નહ જણાણું સઝાયમાં શ્રાવકનું ચૌદમું કર્તવ્ય “ભાવધર્મ” જણાવ્યું. ભાવ ધર્મની આધારશીલારૂપ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. તેમાં સૌ પ્રથમ અનિત્ય ભાવનાને જણાવતાં શાંત સુધારસમાં લખ્યું કે અહો સંસારમાં એવી કઈ નિત્ય કે અવિનાશી વસ્તુ છે જેને સંપુરૂષે આનંદપૂર્વક આશ્રય કરે ?
બાપુ:- આયુષ્ય-વાયુના તરંગથી ચાલતા પાણીના મોજા જેવું ચંચળ છે. સત્ત – વિપત્તિથી યુક્ત છે. જ્યાં સંપત્તિ ત્યાં વિપત્તિ.
જૂર –ના વિષયો ભલે મીઠા લાગે પણ સાંજે આકાશમાં ખીલેલ સંધ્યાના ભાગ જેવા નાશવંત છે,
મિત્ર-સ્ત્રી સ્વાના સંગમાંથી ઉપજતું સુખ, સ્વપ્ન કે ઈદ્રજાલ સમાન ક્ષણિક છે.
કઈ વસ્તુના આલંબનમાં સજજન પુરૂ રાચે?
એટલા માટે જ કહ્યું છે કેધન રાજ્ય યૌવન રૂ૫ રામા, સુત સુતા ઘરબાર રે હુકમ હોદા હાથી ઘોડા, કારમો પરિવારમાયા જાળરે હે સુણ આતમાં મત પડ માહ પિંજર માયા જારે
ધન-રાજ્ય, યૌવન-રૂપ, પત્ની-પુત્ર-પુત્રી કુટુમ્બ, હાથી-ઘડા આ બધું માયાજાળ જેવું છે એટલે કે આ સમ્બન્ધ-સંપત્તિ કે યૌવન કશું જ નિત્ય નથી એટલા માટે તેની તુલના કરતાં સથાના વાદળના રંગની ઉપમા આપી.