________________
ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ
२२७
ઉત્તમ મનેરોએ ઘાતી કર્મ ભુકો બેલાવતા થયું કેવળજ્ઞાન. ભાવે કેવળજ્ઞાન” ઉક્તિને સાર્થક કરી દીધી.
દ્રવ્યથી ભાવનું ઉદાહરણ જણાવતે એક બુંદી (કેટા) શહેરને પ્રસંગ છે. શહેરમાં કઈ વખત એક મહારાજશ્રી એ શ્રાવકને સમજવ્યું કે તમારે ઉત્તમ મારો કરી ભાવના ભાવવી.
એક સૌરાષ્ટ્રને શ્રાવક ત્યાં પહોંચ્યો પ્રતિક્રમણ કર્યા બાદ ત્યાંના શ્રાવકે ભાવના ભાવે છે. આપણે શત્રુંજય તીર્થનો સંઘ કાઢ, સંઘમાં આ રીતે માણસે લેવા-નિત્ય આવશ્યક કરવું –દાદાને ભેટશું– પૂજા કરીશું–બધી વાતો થઈ પેલા સૌરાષ્ટ્રના શ્રાવકે પૂછયું, યે દિવસ સંઘ કાઢશો? બધા કહે મહાસુદ-પાંચમે સંઘ કાઢવાની ભાવના છે.
સંઘમાં જવા પેલા શ્રાવકે તે સૌરાષ્ટ્રમાં પોતાને ગામ પહોંચી ધંધે સમેટી લીધે. સ્થાવર રકમ પુત્રને આપી, સાવ મર્યાદિત વેપાર પુત્રને સેપી નીકળ્યા. મનમાં ભાવ છે કે હું પણ સંઘયાત્રાને લાભ લઈશ. પહોંચે બુંદી [કોટ] ત્યાં જઈ પૂછ્યું, કાલે સંઘનું પ્રયાણ ક્યારે છે? શ્રાવકે કહે ક સંઘ ભાઈ? પેલે શ્રાવક કહે કેમ તમે થોડા દિવસ પહેલાં પ્રતિક્રમણ બાદ સંઘની વાત કરતા હતાં ને ?
ઓહો...? અમે તે ભાવના ભાવતા'તા.
સૌરાષ્ટ્રને શ્રાવક મુંઝાયા. ખરી કરી આ બધાંએ. હું બંધ સમેટીને આવ્યને આ બધાં હજી ભાવના ભાવવાની વાતું કરે છે. હવે મારે ગામ પણ કયા મોઢે જવું?
ત્યાં જ રહ્યું. ધીમે ધીમે ધંધો શરૂ કર્યો. વેપાર જમાવી શ્રીમંત શ્રાવક બન્યા. એકવાર પ્રતિક્રમણ બાદ સંઘ જમણની વાત મુકી સારામાં સારા મિષ્ટાન્ન-ફરસાણ સહિત જમણ દેવાનું નકકી થઈ ગયું. સંઘ જમણ પણ થઈ ગયું. બધાં બિલ–ખર્ચના હિસાબ લઈ આવ્યા સૌરાષ્ટ્રના વેપારી પાસે.
વેપારી કહે તમે આ બધાં બિલ મારી પાસે કેમ લાવ્યા છે? કેમ તમે સંઘ જમણ કરાવ્યું ને? પેલા વેપારી કહે અરે એ તે હું ભાવના ભાવ હતા. જમાડવાના થડા હતાં ?