________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ચંપક શ્રેષ્ઠી પણ ઘી રેડયે જાય છે. દાન દેવાના ભાવની વર્ષોમાં ભીંજાઈ રહ્યાં છે. ત્યાં અચાનક દાનના ભાવના પ્રવાહ પલટાણા.
२२४
ખરા છે આ મહારાજ, ના નથી પાડતા. આટલુ' ઘી વહેારાવ્યુ તેા ચે ખસ નથી કહેતા. મુનિરાજ બેટલી ઊઠયા. ‘, મા–પડ મા—પડ ભાઈ! તારા ભાવની ધારા જોઈને હું ના નહાતા પાડતા.
પણ ત્યાં સુધીમાં તે ભાવદાન હતુ. તે દ્રવ્ય—દાનમાં પલટાઈ ગયું. શ્રેષ્ઠીને પશ્ચાતાપ તેા ખૂખ જ થયા.
""
પણ જો દાન ભાવયુક્ત જ રહ્યું હેત અને માત્ર દ્રવ્યથી સુપા ત્રદાન ન બન્યુ હાત તા ?
રેવતીએ કાળાપાક વારાવ્યા. વહેારાવતા કેટલા સમય ગયે। હશે રેવતીને? એ પાંચ પળ કે વધારે કંઈ? છતાં રેવતીની ભાવધારા કેવી હશે કે માત્ર એક વખતના સુપાત્રદાને તેને તી કર નામ કર્મ ખંધાવી દીધું.
કારણ ? ભાવ એજ બધ અને મેક્ષનુ કારણ, રેવતીને શુભ ભાવનું ખળ હતું તેા પરમેાચ્ચ પદવી પ્રાપ્ત કરી.
શીલ પણ ભાવપૂર્વકનું જ હાવુ. જેઈ એ. શીલ, દેખાદેખીથી - વાહ વાહ માટે કે શરમ સ`કાચ વડે પળાતું હાય ! ? ત્યાં માત્ર કાયકુલેશ જ થવાના છે.
લેાકા જરૂર કહેશે કે ભાઈ કેટલાં સુદર પરિણામવાળા, આવી નાની વયમાં ચાથા વ્રતના પચ્ચક્ખાણ કર્યા છે. સંધ બહુમાન પણ થાય, લેાકેા પ્રશંસાના પુષ્પા પણ વેરશે.
પરંતુ શીલ-પાલન સાથે વિષય-વાસના શાંત થાય, કામજવર સતાવે નહીં’, રૂપ-રંગ-શબ્દે સ્પર્શ આદિ વિષયેા પીડે નહી. તા તે શીલ ભાવપૂર્વકનું કહેવાય. ખાકી દ્રવ્ય શીલ તે ઘણાં પાળે છે. નાકરી માટે બહારગામ ગયા તા શીલપાલન, જેલમાં હા તે શીલપાલન, ધંધાની વ્યસ્તતા હાય તા શીલપાલન, વિધુર કે વિધવા હા તે પણ શીલપાલન. પણ આ બધુ... દ્રવ્ય શીલ છે. શીલપાલનના ભાવપૂર્ણાંકનુ શીલ નથી.
ગુણસાગર શ્રેષ્ઠીનું સ્મરણ કરેા જરા ! કર્યાં બેઠા છે? લગ્નની ચારીમાં. અતિ શ્રીમત સ્વરૂપવાન કન્યાએ સાથે હસ્તમેળાપના સમય વહી રહ્યો છે. અમે તેા લગ્ન કર્યા જ નથી. પણ તમને તા
--