________________
-
- -
-
૨૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ધન્ના શાલી બને મુનિરાજને સંસારની અસારતા લાગી. આ ભવની માતા ઓળખતી નથી અને પૂર્વ ભવની માતાને આટલે નેહ! આ સંસાર કેવો વિચિત્ર છે. બન્નેએ વૈભારગિરિ જઈને અનશન સ્વીકારી લીધું. અજીઆ તવ તેણે અણશણ આદર્યા અછઆ વૈભારગિરિ જઈ તેહ – ધરમ ધોરી રે...
આ થ ભક્તપાન વ્યુત્સર્ગ.
વર્તમાન યુગમાં આ ત્યાગની બહુ જ આવશ્યક્તા છે. મે તને બિછાને છેલ્લા શ્વાસ ચાલતા હોય તો પણ ઈજેકશન અને બાટલાની સયુ ઘેચી રાખવાનું સૂઝે છે, પણ સાગર અનશન સૂઝતું નથી– ત્યારે ભક્ત પાન ઉત્સર્ગ દ્વારા આહાર ત્યાગના પચ્ચકખાણ અતિ જરૂરી છે ફરી–વાદ કરે “ત્યાગ ક –પણું શેનો ? આહારને.
(૫) કષાય ઉત્સગ:- કષાયનું નિમિત્ત મળે તે પણ કષાય ન કરો. કષાયના કારણે થી દુર રહેવું. બીજાને કષાય ઉત્પન્ન કરાવવામાં પણ પ્રવૃત્ત ન થવું. તેમજ પ્રતિપક્ષી કષાય કરી રહ્યા હોય તે પણ શાન્ત રહેવું.
આ રીતે ક્રોધ-માન-માયા-લેભ રૂપ ચારે કષાયને ઉત્સર્ગ– ત્યાગ કરે.
જેમ ગજસુકુમાલ મશાનમાં કાર્યોત્સર્ગ રહેલા છે. સેમી બ્રાહ્મણ તેને જોઈને ક્રોધથી ધમધમી ઉઠે છે. આ દુષ્ટ મારી નિરપરાધી પુત્રીને પરણીને ફેગટ વગોવી.
ગજસુકુમાલને માથે માટીની પાળ બાંધી તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્ચા, અગ્નિ વડે મસ્તક બળવા લાગ્યું, છતાં એક શબ્દ ન બેલ્યા, કઈ પ્રતિકાર શુદ્ધાં ન કર્યો.
કષાયને વ્યુત્સર્ગ કરી, અપૂર્વ ક્ષમાને ધારણ કરી તે બની ગયા અંતકૃત કેવલી અને તુરંત જ મળી ગયે મેક્ષ.
બાહ અને સુબાહુ બને એ દીક્ષા લીધી. દિક્ષા લઈને રોજે રોજ પાંચ-પાંચસે મુનિની વૈયાવચ્ચ–ભક્તિ કરે છે. અપૂવ વૈયાવચ્ચ તપ તપી રહ્યા છે. આહાર પણ લાવી આપવા, પ્લાન કે તપસ્વીની ભક્તિ કરવી વગેરે બધું જોઈને ગુરુ મહારાજે તેમની ભક્તિની પ્રશંસા કરી છતાં માન કષાયને ઉત્સર્ગ–ત્યાગ કરીને બેઠેલા તેઓએ સમભાવ • રાખે તે થયા ભરત અને બાહુબલી.