________________
૨૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
લૌકિક ભાષામાં કુટુમ્બ કે જ્ઞાતિને ગણ કહેવાય છે. છેલ્લે તે આ ગણતું પણ મમત્વ છેાડવાનું જ છે.
જેમ ગણધરો અગીયાર હતા પણ તેમાંના નવ ગણધરાએ પોતપેાતાના ગણ સુધર્મા સ્વામીને ભળાવીને અન્તે અનશન કર્યુ તે જ થયા ગણુ વ્યુત્સ
કારણકે જે રીતે અશનાદિકના ત્યાગ કરવાના છે, ઉપધિ વગેરેને વાસિરાવવાની છે, તે રીતે ગણુના પણ ઉત્સર્ગ [ત્યાગ કરવાના છે. (૩) ઉપધિ ઉત્સગ :- “ઉપધિ” આ શબ્દ સપૂર્ણ જૈન પારિભાષિક શબ્દ છે. જેના વડે સાધુ-સાધ્વીના ભણ્ડોપકરણના અ ગૃહિત થાય છે.
ઉપધિ એ પ્રકારે દર્શાવી (૧) ઔધિક (૨) ઔપચાહિક (૧) ઔધિક ઉપધિ :- નિરન્તર ઉપયાગમાં લેવાતા એવા રજોહરણ-મુખવશ્રિકા-ચાલ પટ્ટ વગેરે બધી ઔધિક ઉત્પધિ ગણાય છે.
(૨) ઔપચાહિક ઉપધિ :- દડ-પાત્ર-પીપ્ટ ફલક વગેરે જે પાસે હાય પણ ખરાં અને ન પણ હેાય તેને ઔપચહિક ઉપધિ કહેવાય છે.
સક્ષેપમાં એટલું જ કહેવાનું કે વજ્ર-પાત્ર વગેરે ઉપધિમાં પણ મમત્વ રહિતતા કેળવી અને તેના ઉત્સર્ગ કરવાના છે.
રાત્રે સંથારા પારસમાં પણ તે ખાખતના પાઠ રાજ બેાલીએ છીએ. जइ भे हुज्ज पाओ इमस्स देहरिस माइरयणीए आहार मुवहि देह सव्व तिविहेण वोसिरिअ
જો આ રાત્રિને વિશે હું કાળ કરુ... યાને કે મારા દેહ છુટી જાય તા આહાર–ઉપધિ અને (મારા આ) ઢેડુ બધુ ત્રિવિધ મન-વચન અને કાયાથી] વાસિરાવું છું.
તેના અર્થ એ કે આપણે ઉપધિને પણ વાસિરાવીને જવાનું છે. આ વાસિરાવવુ શબ્દમાં ઉત્સર્ગ તપની જડ રહેલી છે. તમે પશુ મૃત્યુ પામશે. જ-અને મરણ થશે ત્યારે તમારે પણ કપડાં ફની ચર રાચરચીલુ' બધુ જ અહીં મુકીને જવાનું કે પછી ભેગાં લઈ જવાનું છે? મુકીને જ જશેા. છતાં તેને કાઈ ત્યાગ કર્યા તેવું કહેતું નથી. કારણકે ત્યાં ત્યાગ ભાવ નથી, ફરજિયાત પણુ છે. સુકી ન જાઓ છે કારણ કે તમે લઈ જઈ શકતા નથી.