________________
૨૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ઋષભ નારચ અને મતાંતરે નારચ ત્રણ સંધયણવાળાને જ સંભવે છે. હાલમાં તેના વિચ્છેદ છે.
શુકલધ્યાન માટે જ્ઞાનાવ પ્રકરણ : ૪૨ Àાક ચેાથામાં કહ્યું છે કે જે ક્રિયા રહિત છે, ઈન્દ્રિયાતીત છે, હુ· ધ્યાન કરું તેવી ધારણાથી રહિત છે અને આત્મ સ્વરૂપ સન્મુખ છે તે શુકલધ્યાન કહેવાય છે. તેમાં ક્ષમા-નિલેભિતા સરળતા અને નમ્રતા એ ચાર મુખ્ય લક્ષણા છે. વ માનકાલે ગુણસ્થાનકની ક્ષપક-ઉપશમ શ્રેણી તથા આ ધ્યાનના અભાવ છે.
વસ'તપુરમાં શિવભૂતિ વસતિ એ ભાઈએ હતા. મેાટાભાઈની પત્ની વસુભૂતિ પર રાગવાળી થઈ, ભેગને માટે યાચના કરી. ત્યારે વસુભૂતિ કહે મુગ્ધા ! ભાભી તા મા સમાન છે તમે આવી વાતા કેમ કરે છે ?
આ વખતે કામજવરથી પીડિત કમલશ્રીએ તેને જુદા જુદા દેશન્તથી ઘણુ' સમજાવ્યુ. પણ વભૂતિએ વૈરાગ્યવાસીત થઈ સ્ત્રી સંગ વ દીક્ષા ગ્રહણ કરી. આ ધ્યાનથી તેની ભાભી મરીને કુતરી થઈ. તે વસુભૂતિ મુનિની પાછળ ભટકયા કરે છે. બધે જ કુતરીને સાથે જોઈને તે મુનિને લેાકેા શુનિપતિ કહેવા લાગ્યા.
લજજાથી મુનિએ માર્ગ બદલ્યા. ત્યાં પેલી કુતરી મરીને વાંદરી થઇ. ફ્રી ઋષિ પાછળ ભમવા લાગી, તેા લેાકેા મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા. વાનરીની કામચેષ્ટાથી થાકેલા મુનિ જળાશય પાસે શીત પરિષહ લેવા લાગ્યા.
વાંદરી મરીને જળાશયમાં હંસી થઈ ત્યાં ભીંજાયેલી પાંખા વડે કામાતુર બની મુનિને આલિંગન કરવા લાગી. મુનિએ ત્યાંથી પણ વિહાર કર્યાં. હસી મરીને વ્યંતરી થઈ. વિભંગ જ્ઞાનથી પૂર્વભવ જોયા. મુનિને પ્રતિકૃલ અનુકૂલ ઉપસગેર્યાં કર્યા. છતાં મુનિ ક્ષેાભ ન પામ્યા ધર્મ શુકલધ્યાનની ધારાએ ચડી મેક્ષ પામ્યા.
તમે પણ ચિંતન કરવાની ક્લાને એવી વિકસાવા કે મેાક્ષમાના પથિક બની જાઓ જે કેાઈ જીવ સિદ્ધ થયા છે–થાય છે કે થશે તે સવે શુભધ્યાનથી જ થયા છે માટે ધ્યાન તપ અવશ્ય કરો.