________________
ચિંતન કરવાની કલા
२०४
આ તદુલીઓ મરજી એક પણ માછલી તો શું જળજતુ ગળી જવા પણ સમર્થ નથી. છતાં તેના મનમાં જ આવા કુર વિચારો કરતાં જે રૌદ્રધ્યાન કરે છે તેના ફળ સ્વરૂપે કશી પ્રવૃત્તિ કરતે ન હોવા છતાં પણ સાતમી નરકે જાય છે.
આ છે રૌદ્રધ્યાનનું દુષ્પરિણામ.
સાધુ મહારાજ પણ પફિખ સૂત્રમાં આટલા માટે જ એક પાઠ બોલે છે
दुन्निय झागाइं अट्ट रुदाइ
परिवजंतो गुत्ता रक्खामि महव्वए पंच આd અને રૌદ્ર બે દયાનને ત્યાગ કરતો [એવે હુ] મનવચન-કાય ગુપ્તિ વડે પાંચ પાંચ મહાવ્રતનું રક્ષણ કરુ છું.
(૩) ધર્મધ્યાન - ઘાત ત ધર્મ: દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ અને તે રૂપ ધ્યાન તે ધર્મધ્યાન
आज्ञाऽपाया विपाकानां संस्थानस्य च चिन्तनातू
इत्थवा ध्येय भेदेन धर्म ध्यान चतुर्विधमू યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં સાતમાં લેકમાં ધર્મધ્યાનના ભેદો દર્શાવેલ છે.
(૧) આજ્ઞા વિચચ - સર્વાની આજ્ઞા પ્રમાણભૂત માની તત્વથી અર્થનું ચિંતવન કરવું તે.
(૨) અપાય વિચચ – રાગ દ્વેષાદિ વડે ઉત્પન્ન થતાં કર્મના અપાયનું ચિંતન-દુઃખોની વિચારણા કરવી તે અપાય વિચય
(૩) વિપાક વિચય – પ્રતિક્ષણ ઉદયમાં પ્રાપ્ત થયેલા કર્મોના ફળની વિચારણા કરવી. સર્વ સુખ દુઃખ કર્મોનું જ ફળ છે.
(૪) સંસ્થાન વિચય : અનાદિ અનંત હેકના સ્વરૂપને વિચાર કરે તે - ધર્મધ્યાન માટે બાર પ્રકારની અનિત્યાદિ ભાવના અત્યંત ઉપયોગી છે. આ દયાન ચોથાથી સાતમા ગુણઠાણું સુધી હોય છે.
(૪) શુકલધ્યાન – કષાયના ક્ષય અથવા ઉપશમ વડે આત્માને પવિત્ર કરે તે શુકલધ્યાન. જો કે તે ઉત્તમ સંહનનવાળાને એટલે કે તત્વાર્થમાં જણાવ્યા મુજબ વિજ ઋષભ નાચ, અર્ધ વા
૧૪