________________
-
-
-
-
-
-
ચિંતન કરવાની કલા
૨૦૭ (૪) નિહાન વાર્તા ચાર :- નહિં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પ કરવા અથવા તે સતત ચિંતીત રહેવું તે નિદાન આdધ્યાન કહ્યું છે.
આવશ્યક સૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે આર્તધ્યાનથી તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે અને આ ધ્યાન દેશ વિરતિ નામક પાંચમાં ગુણસ્થાન સુધી હોય છે.
નંદ મણિકાર આ દિધ્યાનના પ્રભાવે જ તિર્યંચ ગતિ – દેડકાના ભવને પામ્યો હતો.
- જ્ઞાતા સૂત્ર કથાંગના તેરમા અદનમાં આ કથા આપેલી છે. રાજગૃહીમાં નદ મણકાર નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેણે પ્રભુ પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા હતા, એક વખત તેણે ગ્રીષ્મ ઋતુમાં ચિવિહાર અઠ્ઠમ તપ યુક્ત પૌષધ ગ્રહણ કર્યો. છેષ્ઠીને તે ઉપવાસમાં તૃષા લાગી.
આધ્યાન શરૂ થયું નંદ મણિકારને મનોમન ચિંતન કરે કે ધન્ય છે તેઓને જેઓ પોતાના દ્રવ્ય વડે કરીને વાવ-કુવા કરાવે છે. પૌષધ પાર્યા બાદ પણ તેના મનમાં રોગ ચિતા રૂપ આર્તધ્યાન ચાલું રહ્યું.
તેણે શ્રેણિક મહારાજાની પરવાનગી લઈ રાજગૃહિ નગરી બહાર નર વાપિ નામની ચાર મુખવાળી વાવ બનાવી. ચારે તરફ ઉપવને કર્યા. આ જ દુર્ગાનમાં તેનામાં મિથ્યાત્વનો પ્રવેશ થયો. તે શ્રેષ્ઠીને સોળ સેળ રોગ ઉત્પન્ન થયા. અનેક ઉપચારો કર્યા છતાં તે રેગ નિવારણ ન થયું. આર્તધ્યાનમાં ને આર્તધ્યાનમાં જ મરીને તે પિતાની જ વાવડીમાં દેડકા પણે ઉત્પન્ન થયે. તેથી ચિંતન કરવાની કલા વિકસાવી આનંદયાનને અંકુશમાં રાખવા પ્રયત્ન કરો.
(૨) રૌદ્રધ્યાન :- આ ધ્યાન આíયાન કરતાં પણ વિશેષ કુર અધ્યવસાયવાળું છે. રૌદ્ર જેનું ચિત્ત કુર અથવા કઠેર હોય તે રુદ્ર કહેવાય. તેના ચાર ભેદ દર્શાવે છે.
(૧) હિંસાનુબંધિ – તીવ્ર છેષ અથવા સ્વાર્થને લીધે પ્રાણીઓ દ્વારા થતી હિંસા સંબંધિ જે સતત વિચારણું તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૨) મૃષાનુબંધિ – ચાડી–નદા-પિતાના રાય જેવા ગુણની અને