________________
ચિંતન કરવાની કલા
શ્રેણિક રાજા મુંઝાયા. પ્રભુએ ખુલાસેા કયેર્યાં. રાજન્ મન વ મનુષ્યાળાં બાળવયે માણસને તેનું મન જ બંધ કે મેાક્ષ માટેનુ કારણ છે. જે અવસરે તે વાંદ્યા અને પ્રશ્ન કર્યા ત્યારે તેના મનમાં ચિ ંતન હતું. યુદ્ધનુ
૨૦૫
પરિણામે સાતમી નારકીના પુદ્દગલા ભેગા કર્યા. પણ મનેામન ચાલતા યુદ્ધમાં શસ્ત્રો ખલાસ થઈ જતાં વિચાર્યુ કે મસ્તક પરના મુગટ ફેકી શત્રુને હણી નાખીશ. મસ્તકે હાથ મુકતાં જ કેશ લેાચ થયેલા મુ ંડિત મસ્તકના ખ્યાલ આવ્યા.
દ્રવ્ય લેાચ, ભાવ લોચનુ· કારણ બની ગયું. મનમાં વિચારધારા પલટાણી, ચિંતનમાંથી ફરી ચાન તરફની ગતિ આરંભાઈ શુભ ભાવના ની ધારાએ ચડયા, પ્રસન્નચંદ્ર રાજર્ષિ ના અધ્યવસાયા બદલાતા ગયા અને શુકલધ્યાનના પ્રભાવે પ્રાપ્ત થઈ ગયુ. કેવળજ્ઞાન.
સાતમી નારકીના ઢળીયા ભેગા કર્યા તે પણ ચિંતન હતું. કેવળજ્ઞાન થયું તે પણ ચિંતન હતું. માત્ર ખીજું ચિંતન ધ્યાન તપ રૂપે ફેરવાઇ ગયું. આપણે પણ આ કથાનક પરથી ચિંતન કરવાની કલા વિકસાવીએ અને ધર્મધ્યાન તરફ ગતિ કરી શકીએ.
ચિત્તની એકાગ્રતા અથવા યાગ નિરાધ તેજ ધ્યાન છે. તેમાં છદ્મસ્થને અન્તમુહુત પન્ત એક વસ્તુમાં ચિત્તની સ્થિરતા રહે તે ધ્યાન છે અને જિનેશ્વર પરમાત્મા કે કેવલી ભગવ તાને યાગના નિરોધરૂપ ધ્યાન છે.
જે રીતે ભિન્ન ભિન્ન દિશાઓમાંથી વહેતી હવાની વચ્ચે રહેલી દીપ શિખા અસ્થિર રહે છે તે રીતે સામાન્ય તયા ક્ષણમાં એક અને ક્ષણમાં ખીજી એમ ક્ષણે ક્ષણે પલટાતી અનેક વિષયાને અવલખીને ચાલતી જ્ઞાનધારાએ પણ અસ્થિર જ રહે છે.
આવી. જ્ઞાનધારાઓ કે ચિંતનને વિશેષ પ્રયત્ના વડે બાકીના બધાં વિષયામાંથી હઠાવી લઈ એક જ વિષયમાં સ્થિર કરવી તે ધ્યાન.
ખાસ ખ્યાલમાં રાખવું કે ધ્યાનનું આ સ્વરૂપ માત્ર અસજ્ઞ કે છમસ્થાવસ્થામાં જ સ`ભવી શકે છે. મતલબ કે બારમા ગુણસ્થાનક સુધી જ આ પ્રકારના યાનના સંભવ રહે છે. ત્યાર પછી કેવલી અવસ્થામાં તે યાગના નિરોધરૂપ ધ્યાનની જ વાત આવે છે.