________________
[૫૬] તપ-ચાન
–ચિંતન કરવાની કલા
जह चिर सचिअ मिघण-मणलाय पवणसहिओ दुअ' डहइ कमि घणममिअ खवेण झणाणला ह
तह
જે રીતે ચીરકાળના એકઠાં કરેલા કાષ્ઠ [લાકડાં]ને પવનની સાથે રહેલા અગ્નિ બાળી નાખે છે તેમ અનન્ત કરૂપી ઇ ધનને એક ક્ષણમાત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાખે છે.
re
ધ્યાન તપ શા માટે કરવા જોઈએ ?” આ પ્રશ્નના કેવા ટુંકા અને સરસ ઉત્તર આ શ્લાકમાં જણાવી દીધાકને ખાળવા માટે” ધ્યાન તપના હેતુ જ કર્મ નિરા લખી દીધે..
વળી ક્ષણમાત્રમાં ખાળી નાખે છે તેમ કહ્યું કારણ કે શુકલ ધ્યાન રૂપ તપમાં વતા જીવાત્મા જ ઘાતી-અઘાતી કર્મોને ખપાવે છે, બીજા બધાં તપ મેાક્ષમાના સહાયક ખરા પણ જીવની મુક્તિ અને કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે શુકલધ્યાન તા હાય હાય ને હાય જ,
તા હાલમાં આ બધાં આંખે મી'ચીને બેસી રહે છે તેને ધ્યાન ગણવાનું ? કે પછી આ ઘ્યાન કેન્દ્રોના રાફડા ફાટ્યા છે તેને ધ્યાન સમજવું? ધ્યાન ગણવું કાને ?
નંદઘનજી મહારાજાએ ધ્યાન માટે સુંદર રૂપક મુકયું છે. એક ભ્રમરી ઇચળને પકડી લાવીને પેાતાના દરમાં મુકે છે, તે રાજ રાજ ઇયળને ડ ખ આપે છે અને તેના ફરતી ગુંજારવ કર્યા કરે છે. ઈયળને પણ વાતાવરણમાં ભ્રમરીનું જ ધ્યાન ગુંજયા કરે છે અને એક દિવસ ઇયળ પણ [શરીર છેડીને] ભ્રમરી બને છે. ભ્રમરી જેવા જ ગુ ંજારવ કરવા માંડે છે. એ રીતે આપણે પણ પ્રભુના ધ્યાનમાં ડુબી ગયા હાઈ એ તા તે પરમ કૃપાળુ પરમાત્માનો તાદાત્મ્ય થકી તેની જ અહિ ત પદ્મવીને પ્રાપ્ત કરનારા અથવા તે સિદ્ધ સ્વરૂપને પામનારા
મનીએ. શ્રેણિક મહારાજા અસ'યમી હતા. અવિરતિ પણ હતા. છતાં ત્રિકાળ જિનેશ્વર પૂજા અને એક માત્ર મહાવીર પરમાત્માનું ધ્યાન