SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ તદુપરાંત ત્રીજી પિરિસિમાં (બારથી ત્રણ ને સમયમાં) પણ આહાર-વિહાર–નિહાર સિવાય સમય રહે તે શેષ સમયમાં સ્વાધ્યાય કરવાનું વિધાન કર્યું. અલબત ચૌદ પૂર્વધર આચાર્ય શર્યાભવ સૂરિજી મહારાજના સમયથી ત્રીજા પ્રહરની ભિક્ષાચરીને સ્થાને કાલે મારું સમયથી ગ્ય કાળે કરવી એ સૂત્ર અમલમાં આવ્યું. આમ છતાં સ્વાધ્યાયની પરિપાટી તે વત્તે ઓછે અંશે અમલમાં જ છે અને સુરક્ષિત પણે ચાલુ છે. દિગમ્બરમાં તે ગૃહસ્થોએ પણ સ્વાધ્યાયને સાચવી રાખે છે. તમે પણ સ્વાધ્યાય તપની વિચારણા કરે. પ્રતિવર્ષ તમે કંઈ જ અનશનાદિઠ તપ ન કરી શકતા હો તો તમારે કેટ સ્વાધ્યાય તપ ફરજિયાત કરવાનું છે? ૦ પક્રિખચૌદશે–૨૦૦૦ પણ ચૌદશ કેટલી? –૨૧ એકવીસ X ૨૦૦૦ = ૪૨૦૦૦ 0 ચોમાશી ચૌદશે-૪૦૦૦ પણ ચોમાશી ચૌદશ કેટલી? –૩ ત્રણ x ૪૦૦૦ = ૧૨૦૦૦ ૦ સંવત્સરીમાં ૬૦૦૦ ૬૦૦૦ ફરજિયાત વાર્ષિક સ્વાધ્યાય કેટલો ? ૪૨૦૦૦ + ૧૨૦૦૦ + ૬૦૦૦ = ૬૦૦૦૦ સ્વાધ્યાય પ્રતિવર્ષ તમારે સાઠ હજારને સ્વાધ્યાય તપ કરવાને છે જે કેઈજ તપ ન થઈ શકે તે આટલું પણ ન કરી શકે તે તેમને-અમને સૌને આજ્ઞાભંગનો દેષ લાગે. માટે તમે સૌ આ ઉત્તમોત્તમ તપ કરતા પ્રભુ આજ્ઞાના પાલનહાર બની મક્ષિપથના પથિક બને તે શુભેચ્છા.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy