________________
ઉત્તમોત્તમ તપ
૧૯
- તમે રોજ રોજ માત્ર એક માળા એટલે કે ૧૦૦ નવકાર ગણો તે પણ વર્ષે સામાન્યથી ૩૬૦૦૦ ને સ્વાધ્યાય થાય. બે માળા રે જ ગણાતો ૭૨૦૦૦ ને સ્વાધ્યાય થાય.
પ્રભુ મહાવીરને ગૌતમ સ્વામીએ પૂછયું, सज्झाएणं भाते कि जणयइ. ત્યારે શ્રી વીર પરમાત્માએ જવાબ આપે.
सज्झाएणं नाणावरणिज्ज कम्मं खवइ હે ભગવંત સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય?–સ્વાધ્યાય વડે જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થાય.
તપને મૂળભૂત દયેય શું? તાતા–નિ તપ વડે કર્મનિર્જર થવી જોઈએ. સ્વાધ્યાય તપ આ સંદર્ભ બરાબર જાળવી રાખે છે. કેમકે તેમાં જ્ઞાનવરણીય કર્મની નિર્જર અને પરંપરાએ સર્વ ઘાતી કર્મોની નિર્જશ થાય છે.
સ્વાધ્યાય તપનું મહત્વ વર્ણવતા ત્યાં સુધી લખ્યું કે –
ઉદ્દગમ ઉત્પાદન અને એષણના દેષ રહિત શુદ્ધ આહારને દરરોજ ભગવતે સત જે તે પ્રતિ સમયે ત્રિવિધ યોગ એટલે કે મન-વચન કાયાને યેગ વડે સ્વાધ્યાયમાં આયુક્ત એટલે કે તત્પર હોય તે...
હે ગૌતમ-તે એકાગ્ર મનવાળાને કદી સાંવત્સરિક તપ વડે પણ ઉપમી ન શકાય એટલે કે સરખાવી શકાય નહીં, કારણ કે સાંવત્સરિક ઉપવાસ કરતાં પણ અનંતગુણ નિર્જરા આ પ્રકારે સ્વાધ્યાય તપ કરનારને થાય છે.
મન-વચન-કાયાના ગની એકાગ્રતા માટે સ્વાધ્યાય એ ઉમેત્તમ તપ છે તે એક અનુભવ સિદ્ધ સત્ય છે. સકાય તો તો નથિ એમ કહેનારા શાસ્ત્રકારોએ સ્વાધ્યાય તપનું મહત્વ કેટલું આકયું હશે ? દિવસને અડધો ભાગ સ્વાધ્યાય તપમાં વિતાવવાનું વિધાન છે.
પહેલી પિરિસી [પ્રથમ પ્રહરી માને કે બાર કલાક જ દિવસ છે [ જે કે દિવસ બાર કલાકને હોતે નથી પણ સમજવા ખાતર ગણીએ કે દિવસ સવારના છ થી સાંજે છ વાગ્યા સુધીને છે] તે પહેલે પાર (સવારે છ થી નવ) સ્વાધ્યાય કરવાને–અને ચોથી પિરિસિમાં ત્રણથી (લગભગ) છ વાગ્યા સુધી પણ સ્વાધ્યાય કરવાને.