________________
-
-
૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ બનાવવા આપવા તે પણ દાન કહેવાય, પણ તેને કેઈ દાન કહેતું નથી, તે પછી દાન. એટલે શું?
શાસ્ત્રકાર પાંચ પ્રકારના દાનને વર્ણવે છે. (૧) સુપાત્ર (૨) અભય (૩) અનુકશ્મા (૪) ઔચિત્ય (૫) કીર્તિદાન.
સેંજે નાંદુ નામે ચારણ હળવેથી ફળીની ખડકી બેલી અંદર નજર કરી. ભેંસ બાંધવાના ખીલા ખાલી હતા, ઝાડ ઝાંખા ઝપટ હતા, દારુણ દુકાનમાં બધું વેરાન થઈ ગયેલું. સેજાને આંગણું ખાવા દેડિતું હેય તેવું લાગ્યું.
દબાતે પગલે પાણીયારે પહોંચ્યો. પણ જેવું પાણી પીવા ગયે કે ઢાંકણું ખખયું. બાપુ બાપુ કહેતા બાળકો દેડી આવ્યા. મેં જો તે બાળકને જોઈને ઉંડા વિચારમાં પડી ગયો. આ છોકરાઓ એ રાત્રે એની જનેતા ને રોવડાવેલ હતી. “મા” રોટલા કેમ નથી? “મા” આપણે ત્યાંજ ખાવાનું કેમ ન મળે? મા બેલી બેટા કાળ પડે છે. છોકરાઓએ તે ફરી પ્રશ્ન કર્યો. મા કાળ પળે એટલે ઘઉં બાજરો કયાં જતા રીયે? બેટા વરસાદ આવે તે રોટલા આવેને. “મા, ખોટું બોલમાં રોટલા કંઈ વરસાદમાં ઉગતા હશે? બિચારી મા નું અંતર વલોવાઈ ગયું. ધ્રુસકે રડી, જાઓ ભાગી જાઓ તમારા બાપા આવે ત્યારે પૂછજે. માને રડતી જોઈ છોકરાઓ ચુપ થઈ ગયા. | મેલડી રાત્રે ચારણને સંધીયે વાત કરી. ચારણ બોલ્યા “ચારણ્ય આખો ગુજરાતમાં કાળ પડે છે. જજમાન રાજા પણ ભારે ભીડમાં આવી ગ છે. સોમવારે નાગમતીના કેઢે નાગનાથનાં દર્શને ઠાકોરો આવશે. હું ત્યારે તેની કવિતા કરી કંઈક વેત કરીશ.
વહેલી સવારે સેંજે નાધુ પહોંચ્ચે નાગનાથ. ત્યાં પ્રણામ કર્યા. કવિતા કરવા લાગે. ઠાકોરોની પ્રશસ્તિ કરતાં કરતાં બપોર સુધીમાં તે સેંજાના ખડીયામાં ત્રણસો કેરીઓ ઠલવાઈ ગઈ મનમાં ને મનમાં સમણુઓ ઉગ્યા. ખાજા ખાઈશ. નવા નવા લુગડાં પહેરીશ, ઘેર ભેંસો પણ દુઝશે. ચાય નવા નકોર લુગડે છાસની ગોરી ઘુમાવશે. હું બેઠે બેઠે ચાંદીને હેકે પીશ. ફળીયે છોકરાઓ કિલ્લોલ કરશે. . પણ જ્યાં ખડીયે ઉપાડ, ત્યાં પાછળથી અવાજ પડશે. “ગઢવા” બહુ દુઃખી છું. દીકરીનું કન્યાદાન કરવું છે. પણ ફૂટી કોડી નથી ગાંઠમાં.