________________
રે ભાઈતું આપતા શીખ
૧૩
સેંજો નાંધુ ઊંચી નજર કરીને જુએ તે ભૂદેવ. પૂછયું નામ? મૂળશંકર ઓ-હો-હાભૂદેવ તમારે ઉઠીને ત્યાં જ આખો ખડી ઠાલવી દીધો. ઠાલે હાથે પાછા આવ્યા. ચારણ્ય સમજી ગઈ. ચારણ્ય બેલી ઓ હો તમે તે જામનગરના રાજા જેવડું દાન કરી દીધું. - સેજે વધુ ગભાણે. કેરી ઠલવાણું ત્યારે જામ સત્તાજી દર્શને ગયો છે. તે નકી જોઈ ગયે હશે. તેટલામાં રાજાને પસાયતે આવ્યું. શા દેખત પગલે તમને બેલાવે છે.
મેં ગભરાતે ગભરાતા પહોંચ્યા. ત્યાં સત્તાજી એ અવળીયા ગામ લખી દીધું. મેં જે કહે મહારાજ, પણ મેં કંઈ કવિતા નથી કરી. રાજા બે અરે કવિરાજ! છોકરા ભુખ્યા હોય એ આવડું બધું દાન આપે તે જ કેવડી મોટી કવિતા.
अभय सुपत्त दाण अणुकंपा उचिय.कित्ति दाणच
दोहिंपि मुक्खो भणिओ तिन्न भोगाइ दियंति - પાંચ પ્રકારના દાન કહ્યા તેમાં અભય અને સુપાત્ર બે દાન મોક્ષને દેનારા કહ્યા.
૦ સુપાત્રદાન એટલે સારા કે ઉત્તમ પાત્રમાં દાન દેવું. ૦ પણ પાત્ર એટલે શું ?
पाकारेणोच्यते पापं त्रकार स्त्राण वाचकं
અક્ષર દય સાથે પત્રમદુર્મનીષા ,
શબ્દ પાપને વાચક છે. = શબ્દ ત્રાળ રક્ષણને વાચક છે. એ. બને અક્ષરને સંગ (પાપથી રક્ષણ કરવું) તેને બુદ્ધિશાળી લોકે ત્ર કહે છે.
મુત્ર સુ-તિશને પતિ ત્રાયતે ફર સુપાત્રમ્ “વિશેષ કરીને. પાપથી રક્ષણ આપે તે” – અથવા તે– તે સુ-રોમન પત્રસ્થાન–સારું સ્થાન જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી. ત્રણ રત્નો જેમાં છે તેવું સ્થાન.
વસ્તુતઃ સુપાત્ર તે જ હેય જેમાં જ્ઞાન-દર્શન–ચ્ચારિત્રાદિ ઉત્તમે - ત્તમ ગુણ મૌજુદ હોય છે, અથવા તે જે પોતાના આત્માના પાપથી રક્ષા કરે છે. બીજા અર્થમાં કહીએ તે જે પાપમાં પડતા આત્માઓને ધર્મમાર્ગદર્શન, પ્રેરણા કે ઉપદેશ દ્વારા પાપથી બચાવે છે તે.
આવા સુપાત્રને દેવાયેલ દાન જ સુપાત્રદાન કહેવાય છે. જે