________________
(૩૭) સુપાત્રદાન
—રે ભાઈ ! તું આપતા શીખ
LIL
दानं धर्मेषु रोचिष्णु स्तच्च पात्रे प्रतिष्ठितम् मौक्तिकं जायते स्वाति वारि शुक्तिगतं यथा મન્નહ જિણાણ સજઝોયમાં શ્રાવકનુ અગીયારમું કર્તવ્ય જણાવ્યુ દાન.”સુપાત્રમાં દાન દેવાથી ઉત્તમ શ્રાવકે સ્વર્ગ અને મેાક્ષના સુખને પ્રાપ્ત કરે છે.
હાન ધર્મ વુ વિષ્ણુ ધર્મમાં દાન તેજસ્વી છે (તે જો સુપાત્રમાં આપેલ હાય તા) સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલ જલિમ ૬ જેમ મેાતી બની જાય છે. તેમ સત્ પાત્રમાં અપાયેલ દાન પણ સફળ બને છે. તેથી જ આજનુ પરિશીલન વિચાર્યું કે રે ભાઈ તું આપતા શીખ.
દાન દેવુ જોઈએ એટલુ' કદાચ તમે પણ સ્વીકારી લીધું. પ્રવૃત્તિ પણ શરૂ કરી. ત્યારે બીજો પ્રશ્ન આવ્યા કે દાન આપવુ કયા સ્થાનમાં
શ્રી કલ્પસૂત્ર સાધિકામાં મહાપાધ્યાય વિનયવિજયજી મહારાજા જણાવે કે જો માગવાની ઈચ્છા થાય તે માગવા જેટલુ આ જ છે
‘ શ્રેયાંસકુમાર જેવા દાનનેા ભાવ, ઋષભદેવ ભગવાન જેવુ' પાત્ર અને શેરડીના રસ જેવા પદા.
અહી પાત્રમાં ઋષભદેવ જ કેમ પસંદ કર્યા ? કારણ કે દાન માટેનું ઉત્તમેાત્તમ પાત્ર તા માત્ર તીર્થંકર પરમાત્મા જ છે. શ્રી વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં પણ કહ્યુ` છે કે—
અરિહાને દાન જે દીજે, દેતા દેખીને રીઝે, ષમાસી રાગ હરીજે, સીજે દાયક ભવ ત્રીજે રે. મહાવીર પ્રભુ ઘેર આવે.
જો માત્ર દાન એટલે “દેવુ” એવા જ અ ધાણીને વસ્ત્ર ધાવા આપવાને પણ દાન કહેવાય, અને સાનીને ઘરેણા
કરીએ તે પછી