________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
- दान' सुपात्रे विशद च शील तपो विचित्र शुभ भावना च
भवार्णवोत्तरणयान पात्र', धर्म' चतुर्धा मुनयो वदन्ति
શીલ–તપ–ભાવને બદલે દાન પ્રથમ કેમ? શીલ–તપ–ભાવમાં આચરણકર્તાને જ લાભ થાય. શીલ પાળે તે લાભ. તપ તપે તેને લાભ, ભાવ પણ ભાવે તેને લાભ. જ્યારે દાનમાં દેનાર–લેનાર બને તરે.
દાન લેનારને સુધા શાન્ત થાય, ઈચ્છાપૂર્તિ, દુઃખ નિવારણ, સુખવૃદ્ધિ વગેરે થાય. દેનારને પણ આનંદ, સંતોષ, ઉદારતા, ગૌરવ વગેરે મળે.
જીવ દેવલોકમાં જાય ત્યારે તેને પ્રશ્ન કરે કે વા જિંદા મુ, શિવા દિશા, વિા સમાચરિત્તા. શું દઈને, શું ભેળવીને, શું કરીને, શું આચરીને દેવલોકે આવ્યો? અહીં પણ પહેલો પ્રશ્ન તે વિક્રવા ચા શું આપીને આવ્યો ? દાનની જ વાત કરીને. કેમ કે વાવો અને લણે
પરમાત્માને માટે પણ દાનનો મહિમા રૂપ વિશેષણ જ મૂક્યા છેને? ૩માન', વવશાળ, મા ચાળ', રચા, વો િચાળ', ધમ ચાળ'- ચા એટલે દેનારા. શું દેનારા? જીવેને અભય દેનાર શ્રદ્ધા રૂપી ચક્ષુ દેનારા, મેક્ષના માર્ગને દેનારા, શરણને દેનારા, બેધિને દેનારા, ધર્મને દેનારા- ત્રણ લોકના નાથ આટલું બધું આપે તે તમારે કંઈકે તે આપવું જોઈએ કે નહી? તુલસીદાસ કહે છે. - पानी बाढो नाबमें घरमें बाढो दान
दोनो हाथ उलीचिये यही सयानो काम જે વહાણમાં પાણી ભરાય તે માઝી બંને હાથે ઉલેચી પાણી કાઢ-તેમ ઘરમાં સંપત્તિ વધે તે બન્ને હાથ બહાર કાઢવી તે જ સાર્થક છે માટે દાન આપી જીવન સાર્થક બનાવો. વાવ અને લણે