________________
ઉત્તમાત્તમ તપ
૧૯૫
તમે તત્વ સાત કહે કે નવ તેમાં કાઈ તા!ત્ત્વક તફાવત નથી. માત્ર સ્પષ્ટીકરણ અલગ અલગ છે.
સ્વાધ્યાય અંગેના જૈન દૃષ્ટિ કાણુ ખૂબજ વિશિષ્ટ પ્રકારના છે. વાચના લેવી પણ સ્વાધ્યાય અને વાચના આપવી એ પણ સ્વાધ્યાય. પૃચ્છનામાં પૂછનારને પણ સ્વાધ્યાય અને સમાધાનકર્તાને પણ સ્વાધ્યાય. એક આચાર્ય મહારાજને પાંચસેા શિષ્યા હતા. આચાર્ય પણ સારા વિદ્વાન, પાંચસ। શિષ્યાને વાચના આપે અને તેની શંકાના સમાધાન કરે.
એક ત્રએ અધારામાં સૂતા છે, ત્યાં કોઈ મુનિ આગમ ના અર્થ પૂછવા આવ્યા. સમાધાન આપ્યું. બીજા મુનિએ પૃચ્છના કરી તેમને પણ સમાધાન આપ્યું. એક પછી એક કેટલાંયે મુનિ આવ્યા અને સમાધાના મેળવતા ગયા. તેમને નિદ્રામાં સતત વિક્ષેપ થતાં તેમના મનમાં વિચાર પ્રવેશ્યા.
ત્રુટક સવ" થાતી નિંદ વ્યાપી સાધુ માંગે વાયણા ઊંઘમાં અંતરાય થાતા સૂરિ હુઆ દુમણા જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યા લાગ્યા મિથ્યાત્વ ભૂતડા પુણ્ય અમૃત ઢાળી નાખ્યુ` ભર્યા પાપ તણેા ઘડા ઢાળ-અન ચિંતવેરે કા મુજ લાગ્યુ. પાપરે
શ્રુત અભ્યાસે રે તો એવડે સતાપ રે મુજ બાંધવ રે ભેાયણ સયણ સુખે કરે મુરખના રે આ ગુણ મુખ ઉચ્ચરે ત્રુટક–બાર વાસર કોઈ મુનિને વાયણા દીધી નહી અશુભ ધ્યાને આયુ પુરી ભુપ તુજ નંદન હુએ. આચા મહારાજ વિચારે કે અરેરે. મારા માટાભાઈ મુનિ સ્વેચ્છાએ સુએ છે, ખાય છે, પીએ છે ફરે છે, આવુ સુખ મને મળે તા કેમ? આવી પાપમય વિચારણા–સાથે બાર દિવસ મૌનધારણ કર્યુ” અને વાચના કે પૃચ્છનારૂપ સ્વાધ્યાય તપ કર્યો નહી' કરાવ્યા નહીં.
પરિણામે તેમુખ અને કોઢીયા એવા વરદત્તકુમારના ભવને પામ્યા. [આ અધિકાર જ્ઞાન પંચમીના વ્યાખ્યાનમાં પણ આવે છે.]
જ્યારે હરિભદ્ર બ્રાહ્મણને પૃચ્છનારૂપ સ્વાધ્યાયે ૧૪૪૪ ગ્રન્થના