________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
(૭) કુલ વૈયાવચ્ચ :-એક જ દીક્ષાચાર્ય ને! પરિવાર તે કુળ કહેવાય છે. અહી સસ્થાકીય ભક્તિ કરવી તેવા ભાવ થશે.
૧૯૦
(૮) ગણ વૈયાવચ્ચ ઃ- જુદાં જુદાં આચાર્યોના પરિવાર જે પરસ્પર સહાધ્યાયી હાવાથી સમાન વાચનાવાળા હેાય તે ગણુ કહેવાય. તેની ભક્તિ કરવી. અહીં પણ સમુહ સગઠન રૂપે ભક્તિ સમજવી.
(૯) સ`ઘ વૈયાવચ્ચ :– સાધુ-સાધ્વી—શ્રાવક અને શ્રાવિકારૂપ સમુહ તે સ`ઘ કહેવાય અને બીજા અર્થમાં ગણેાના સમૂહ તે સંધ, ની વૈયાવચ્ચ કરવી.
(૧૦) સાધમિક વૈયાવચ્ચ :- સમાન ધર્મવાળા તે સાધમી કહેવાય. તત્વા કાર અહીં સમાજ્ઞ શબ્દ પ્રચારે છે. જેના અર્થ છે જ્ઞાનાદિ ગુણેામાં સમાન હેાય તે.”—આવા સાધર્મિક ભક્તિ કરો, “સેવા કરા” પણ કાની ? ફિર યાદ કરી જાએ.
આચાય ની, અને ઉપાધ્યાયની, સ્થવીરની તથા તપસ્વીની, ગ્લાનની તેમજ શૈક્ષની અને છેલ્લે કુલ—ગણ-સંઘ અને સામિકની આ દશ પાત્રોની વૈચાવચ્ચ મહાનિર્જરાનું કારણ બને છે... ઉત્તમ પાત્રોની વૈયાવચ્ચ મેક્ષ પ્રાપ્તિ માટેનું નિમિત્ત બને છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯ માં કહ્યુ છે કે
વૈયાવચેન' તત્ત્વચર નામ પુત્તે દમ નિયંધg વૈયાવચ્ચથી તીર્થંકર નામ ગાત્રકમ બંધાય છે, પોયમા ! નિર્દે પોય મ ન વધર નીચ ગોત્ર કર્મોના બંધ થતા નથી,
આ રીતે વૈયાવચ્ચ તપનું સ્વરૂપ સમજી સાધુ માત્રની સેવા ભક્તિ કરવી જોઇએ, તે માટે આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર–સ થારા–દાંડા -દશી-દાંડી–મુહપત્તિ-પેન, પેન્સીલ-કાગળ વગેરે શક્તિ મુજબ વહેારાવવાદિક ભક્તિ કરી અને ચારિત્ર પ્રાપ્તિનું લક્ષ રાખા એ જ અભ્યર્થના.
ப