________________
“સેવા કરે” પણ કાની ?
૧૮૩
અહી' તમે સ્વય ને આગાળ્યા નથી તેથી તે ભક્તિ અવિનાશી ન બને.
તમે કહેશેા કે વૈયાવચ્ચનું મહત્વ તા સમજ્યા પણ વૈયાવચ્ચને અર્થશા?
તપના છ અભ્યંતર ભેદામાં ત્રીજો ભેદ છે વૈયાવચ્ચ તપ. વૈયાવચ્ચે શબ્દને સ્પષ્ટ કરતા લખે છે કે યાવૃત્તો માત્ર: જમવા વૈચાવૃત્યમ્ જે તપમાં પેાતાની ઈચ્છા, સ્વાર્થ, કષાયા, કામનાએ; ઇન્દ્રિય વિષય ભાગ અને ધ્રુવૃત્તિથી વિશેષરૂપે પાછા હટવાની ભાવના કે ક્રિયા સમાયેલી હોય તેને ધ્યેયાનૃત્ય” કહેવાય.
જો કે સામાન્ય પરિભાષામાં તે “સેવા–શુશ્રુષા” અર્થાંમાં જ વૈયાવચ્ચેના અરૂઢ થયેલા છે.
પ્રવચન સારાદ્વાર ટૂંકું
वैयावच्च वावडमात्र तह धम्म साहण निमित्तं अन्नाइयाग विहिणा संपाडणमेस भावत्थो વૈયાવચ્ચ એટલે વ્યાવ્રુત ભાવ. તે ધમ સાધન નિમિત્તે અન્ન વગેરેનુ' વિધિપૂર્વક મેળવી આપવુ” એ તેના ભાવાથ છે.
ગ્લાન અથવા તા વિહારથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેના હાથ પગ વગેરેને હાથની મુઠ્ઠી વડે દબાવી આપવા—અશન એટલે કે આહાર વસ્ર, પાત્ર વગેરે આપીને શક્તિ મુજખ અનુકૂળ વર્તન કરવું તે વૈયાવચ્ચ કહેવાય.
વિહાર કરીને આવ્યા હાય, લાચ કરાવેલા હાય, માટી તપશ્ચર્યા કરી હેાય. આવા આવા પ્રસંગે સુખશાતા પૂછવી, કામ-ખપ પૂછવે, તે પ્રમાણેના ઉપચાગ રાખી ભક્તિ કરવી, સાધુ-મુનિરાજોને સયમ નિર્વાહમાં કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા ન રહે તે રીતે તમામ સેવા કરીને પણ સંયમયાત્રા સુખેથી કરી શકે. તે રીતે ભક્તિ કરવી,
એલેકઝાંડર ડુમા નામે એક વિખ્યાત સાહિત્યકાર થઈ ગયા. ફ્રાંસમાં તેના સાહિત્યની ખેાલબાલા. લાકે તેની નવલકથા વાંચતા થાકે નહીં. ફ્રાંસમાંથી તેની કીતિ દેશ-વિદેશમાં ફેલાયેલી હતી. તેના કેટલાંક નાટકો તા રંગભૂમિ ઉપર ભજવાવા લાગ્યા હતા, નાટકા દ્વારા તેને ખૂમજ સારી કીતિ પ્રાપ્ત થઈ હતી.
પણ