________________
(૫૪) તપ વૈયાવચ્ચ
—‹ સેવા કરો ’'
પણ કાની ?
वैयावच्चं नियय' करेह उत्तम गुणे धरताण' सव्व कर पडिवाई वैयावच्च' अपडिवाई
ઉત્તમ ગુણને ધારણ કરનારની નિત્ય સેવા [વૈયાવચ્ચ] કરવી જોઈ એ. કારણ કે ખીજા સર્વ ગુણા તેા પ્રતિપાતિ એટલે નષ્ટ પ્રાયઃ છે પરંતુ [વૈયાવચ્ચ] નિર્મૂલ સેવા એક એવા ગુણ છે જેને અપ્રતિપાતિ એટલે કે નષ્ટ ન થતા હોય તેવા ગુણુ કહેલા છે.
જેમ ગુલાબના ફૂલની સુગંધથી તમારું... હૃદય મહેંકી ઉઠે છે. મન તરબતર થઈ જાય છે પણ તમે કદી વિચાયુ` છે કે ગુલામના ફૂલમાં આટલી સુગ ́ધ કેવી રીતે આવી ?
ગુલાબે તપ કરેલ છે. તેના જન્મ ચીકણી માટી અને પાણીમાં થયા છે, તેણે કાંટાની શય્યાનું મીઠાનું કર્યું છે. બીજાના હૃદયને આકર્ષવા માટે પાતે સુગ્ધ લુંટાવી છે.
આ રીતે તમારે પણ જીવનમાં સેવાની સુગંધ પ્રાપ્ત કરવા માટે તપ કરવુ પડે છે. [ક] પરિષહ અને [આત] ઉપસર્ગાની વચ્ચે જેની શય્યા રહે છે. બીજાની ભલાઈ માટે રાત-દિવસ એક કરી દે છે ત્યારે વૈયાવચ્ચના અવિનાશી કળાની સુગંધ મેળવાય છે.
બીજાની સેવા માટે સ્વયંને ભૂલીને અરે સ્વયંને ઓગાળી દઈને પણ ન દીષેણુ મુનિની માફક વૈયાવચ્ચને જ કેન્દ્રસ્થાને રાખવી પડે, ત્યારે જીવનમાં સેવાની સૌરભને પામી શકાય.
એક સમ્રાટને પરમાત્મા પામવાની અ‘ખના જાગી. તેણે પેાતાની સર્વ સત્તાને છેડી દીધી. રાજ્યના પણ ત્યાગ કર્યા. બધી સ'પત્તિનુ' દાન કરી દીધું. ગરીબ ભિખારીના વેશે જગલમાં આવ્યા. ત્યાં રહેલા મહાગુરુના આશ્રમે પહેલુંચ્યા ત્યાં કહ્યું કે મારે પરમાત્માને પામવા છે. મહાગુરુએ તેને આશ્રમના કચરા એકઠા કરી ટુર ફેકવાનું કામ સેાંપ્યું. જો કે આશ્રમવાસીઓને તે રાજાને કચરા ફેંકવાનું કામ