________________
નમનથી મુક્તિ
૧૭૯
-
-
-
-
-
-
ન પાળતાં અનેક જીવોની હિંસા પણ કરું છું.
પણ દીક્ષા લીધી હતી છતાં આ એકપણ ભારને ઉપાડી શકો નહીં તેથી પાંચમાંથી એક પણ વ્રત પાળતો હોય તે પણ મારાથી વધુ ભાર ખમે છે, તેમ માની ખસી જવું જોઈએ. ત્યારે આ તે પંચ મહાવ્રત ધારી છે.
આવા તેના ઉપચાર વિનય ગુણ વડે રંજિત થયેલા રાજા તેને પોતાના સેવક તરીકે રાખી નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગે. માટે હે શ્રાવકો તમે પણ ઉપચાર વિનયવાળા બને.
(૫) તપ વિનય – તમે કહેશે કે વિનયના ભેદ તો ચાર દર્શાવેલા ત્યાં આ પાંચમે વિનય વળી ક્યાંથી લાવ્યા? વળી વિનય પોતે જ તપ છે.
दसग नाग चरित्ते तवे अ तह ओवयारिए चेव
एसो अ मोक्ख विणओ पंचविहो होइ नायव्यो શ્રી દશવૈકાલિક નિર્યુક્તિમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર પછી તપ નામને પણ વિનય જણાવતાં કહ્યું કે આ રીતે પાંચે, મેક્ષ વિનય રૂપ જાણવા.
પ્રશમતિ પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજા વિનયનું મહત્ત્વ સમજાવતાં લખે છે કે
प्राप्नोति विनयाझानं ज्ञानादर्शन संभवः __ततश्चरण संपत्तिश्चान्ते मोक्षरख लभेत् વિનયનું ફળ ગુરુ શુશ્રુષા છે. ગુરુ શુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફળ વિતિ છે, વિરતિનું ફળ આશ્રવ નિરોધ છે, અથવા નિરોધ તે સંવર. તેનું ફળ તપોબળ છે, તપોબળનું ફળ નિર્જશ છે. તેનાથી કિ નિવૃત્તિ થાય છે. ક્રિયા નિવૃત્તિ વડે અયોગિપણું પ્રાપ્ત થાય છે. અગીપણું એટલે મેંગ નિરોધ.................. તેના વડે ભવ સંતાત–ભવ પરંપરાનો ક્ષય થાય એ રીતે સર્વ કલ્યાનું ભાજન વિનય છે. આ વાત માટે આપણે સંક્ષેપક સૂત્ર આપી દીધું નમનથી મુક્તિ ચંદ્રતણું પેરે ઉજળીજી કિરતિ તેહ લહંત વિષય કષાય છતી કરી છે જે નર વિનય વહત
ભવિક જન વિનય વડે સુખકાર