________________
૧૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
-
-
-
-
अभ्युत्थानं तदा लोके 5 मियानं च तदागमे शिरस्यंजलि संश्लेषः स्वयमासन ढौकनम् आसनाभिग्रहो भकत्या वंदना पर्युपासन
तद्यानेनुगमश्चेति प्रतिपत्तिरयं गुरोः [ગુરુને] (૧) જોતાં જ ઉભા થવું. (૨) આવતા સાંભળી સમુખ જવું. (૩) દૂરથી જોતાં મસ્તકે હાથ જોડવા. (૪) બેસવાને માટે આસન આપવું.(૫) ભક્તિથી વંદના તથા સેવા કરવી. (૬)પોતે આસને ન બેસવું. (૭) ઘેડે સુધી વળાવવા જવું.
આ પ્રમાણે ગુરુની પ્રતિપત્તિ કરવી તેને ઉપચાર વિનય કહેવાય છે.
કોઈ એક ગામમાં ભારવહન કરતા એવા પાંચ મજૂર રહેતા હતા. તેમાં જે મુખ્ય મજૂર હતા તે પાંચ કળશી અનાજને ભાર ઉંચતો હતે. તેને આ લકત્તર ગુણ જોઈને રાજાએ તેને વરદાન આપેલું હતું કે તું ભાર ઉપાડી જે માર્ગ ચાલતો હતો તે સમયે તાશ માર્ગમાં તારી સામે આવતા રથ-ઘોડા–સૈન્ય વગેરેને જોઈને તારે આઘું પાછું થવું નહીં. કારણ કે ભારથી પીડાએલા પ્રાણીને ચાલતા માર્ગ બદલવાનું કાર્ય અતિ દુષ્કર હોય છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ. મારી આજ્ઞાને જે કઈ લેપ કરશે તેને હવેથી શિક્ષા કરવામાં આવશે.
એક વખત સામેથી સાધુને આવતા જોઈને મજૂરે વિચાર કર્યો કે મારે ભાર ગમે તેટલું હોય તે પણ પરિમિત છે અને મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર તો અપરિમિત છે. કેમકે તે કોઈનાથી પણ કળી શકાતું નથી. તેમના ભાર પાસે મારું પરાક્રમ નિર્થક છે. આ પ્રમાણે વિચાર કરી તેણે મુનિને રસ્તે આપે. તેની સાથે બીજા પાંચસો મજૂરે પણ રસ્તા પસ્થી ખસવું પડ્યું. તેઓ બધાં રોષે ભરાયા અને રાજાને ફરિયાદ કરી.
રાજાએ મુખ્ય ભારવાહકને બોલાવી પૂછ્યું તમે આ સાધુઓને માર્ગ કેમ આપે ? ભાવાહક બલ્ય, મારા કરતા આ મુનિઓને ભાર અધિક છે. માટે મેં ખસીને માર્ગ આપ્યો. તેઓ મેરુ પર્વત કરતાં પણ અધિક ભારવાળા પાંચ મહાવ્રતને ધારણ કરી રહેલાં છે. કે જે ભારવહન કરવા માટે હું અસમર્થ છું.
આ મુનિઓ તે ભારવહન કરતાં નેત્રસ્કૂરણ જેટલે પણ પ્રમાદ કરતાં નથી. હું બાહ્ય ભાર ઉપાડવા સાથે ઈર્યા વગેરે પાંચ સમિતિને