________________
નમનથી મુક્તિ
૧૭૭
શાંતિનાથ પરમાત્માના અધિષ્ઠાયક દેવે વિચાયુ ' કે આ જિનેશ્વરના પૂર્ણ ભક્ત અને તેને આમ ખેતર ખેડવાના અને ચેાખા ખાવાના વારો આવ્યા; આવી સંદેહ રહિત ભક્તિ કરનારની આ દશા !
તે દેવે શ્રેષ્ઠીના ભાણેજનુ રૂપ ધારણ કર્યું. અને મામાને સહાય કરવાના બહાને શ્રેષ્ઠીને સહાયક થયા. ખેતર લણી દીધુ. શ્રેષ્ઠીની પત્નીએ દાટી દીધેલા ધનને કાઢીને શ્રેષ્ઠીને આપ્યું. શ્રેષ્ઠી પત્નીના જાર પુરુષને તે! એવી ખરાબ રીતે વિદાય કરી દીધા કે તે પુરુષ તા શું બીજો પણ કાઈ પરપુરુષ શ્રેષ્ઠીના ઘેર આવવાના વિચાર ન કરે શ્રેષ્ઠી પત્નીને પણ કંઈક ધમકીથી અને કંઈક સમજણથી સન્માર્ગે વાળી દીધી.
ભાગસાર શ્રેષ્ઠીની પત્નીએ ત્યાર પછી સમ્યકત્વમૂલ ખારવ્રત અંગીકાર કર્યા. શ્રેષ્ઠીએ પણ શ્રાવક ધર્મની સુંદર પિરપાલના કરી, પછી સ્વર્ગ માં ગયા. અલ્પ ભવામાં તે મુક્તિ પામશે,
આ રીતે દશ નવિનય થકી દેવતાઓ પણ સાંન્નિઘ્યમાં રહે છે. છતાં તમે તેા કેવળ નમન થી મુક્તિ ના આદેશને ધ્યાનમાં રાખીને જ દર્શીન વિનયની આરાધના કરનારા અનેા. દેવતાઈ મદદ તા અન તર ફળ છે. આપણ' ધ્યેય મેાક્ષ છે કે જે વિનયનુ' પર પર ફળ છે,
-
(૩) ચારિત્ર વિનય :- સામાયિક, દેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સુમ સપરાય અને થાખ્યાત એ પાંચ પ્રકારના ચારત્રિની શ્રદ્ધા કરવી, પ્રરૂપણા કરવી, પાલન કરવું કે સ્તવના કરવી તે ચારિત્ર વિનય. (૪) ઉપચાર વિનય :- કોઇપણ સદ્દગુણની ખાખતમાં પેાતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારના ચાગ્ય વ્યવહાર કરવા. જેમ કે સાધુને વિશે આવતા દેખાય ત્યારે સામા જવુ, આસન આપવું, વંદન કરવું', આજ્ઞાપાલન કરવું, વિશ્રામણા કરવી, શ્રવણ માટેની ઈચ્છા રાખવી વગેરે.
अब्मट्ठाणंजलि करणं तद्देवासण दायण गुरुभक्ति भाव सुस्सूसा विणओ एस विओहिओ અભ્યુત્થાન, અજલિ કરવી, આસન દેવુ', ગુરુ ભક્તિ (કરવી), ભાવ શુશ્રુષા એ વિનય કહેવાય.
ગુરુ વિનય માટે યોગશા તૃતીય પ્રકાશ શ્લોક ૧૨૫-૧૨૬માં પણ જણાવેલ છે કે
૧૨