________________
નમનથી મુક્તિ
૧૭૫ તત્વાર્થ સૂત્ર અધ્યાય નવના ત્રેવીસમાં સૂત્રમાં વિનયના ભેદ દર્શાવતા ઉમારવાતીજી વાચકે લખ્યું જ્ઞાન ટન વારિત્રો : - વિનય તપ ચાર પ્રકારે છે. જ્ઞાન વિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય, ઉપચારવિનય.
વસ્તુતઃ વિનય એ ગુણરૂપે તો એક જ છે છતાં માત્ર વિષયની દષ્ટિએ તેના ચાર ભેદ દર્શાવાયા છે.
(૧) જ્ઞાન વિનય - શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે विनयो ज्ञानीनां ज्ञानाभ्यासिनां ज्ञानस्य ज्ञानोपकरणानां च पुस्तक पृष्ठक पत्र पट्टिका कपरिका स्थापनिका उलिका टिप्पनक दस्तरिकादीनां सर्व प्रकारैराशासना वर्जन भक्त्यादियथार्ह कार्य :
વિનય એટલે જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, પુડું, પાના, પાટી, કવલી, ઠવણી, ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણની આશાતના વર્જવી અને તેમની અથાગ્ય ભક્તિ કરવી.
સામાન્યથી મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવ કેવલ પાંચે જ્ઞાનના વિશે શ્રદ્ધા–કહુમાન રાખવા તેને જ્ઞાન વિનય કહેવાય.
આ વિનયન (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ભાવના (૪) વિધિગ્રહણ (૫) અભ્યાસ. એવા પાંચ પ્રકારો જણાવતાં લખ્યું કે –
૦ પાંચ જ્ઞાનની ભક્તિ કરવી તે ભક્તિ વિનય, ૦ પાંચે જ્ઞાનનું બહુમાન કરવું તે બહુમાન વિનય ૦ પાંચે જ્ઞાન વડે જાણેલા પદાર્થોના અનુભવ વડે સાવના કરવી
તે ભાવના વિનય. ૦ જ્ઞાનને વિધિપૂર્વક ગ્રહણ કરવું તે વિધિગ્રહણ વિનય. ૦ અધ્યયન કરવું તે અભ્યાસ વિનય.
(૨) દર્શન વિનય – તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગદર્શનને ધારણ કરવું અને અષ્ટાવિધ આચારનું પાલન કરવું તે દર્શન વિનય. આ અષ્ટાવિધ આચારે કયા કયા?
निस्संकिअ निखिअ निविन्तिगिच्छा अमूढ दिहिअ
उववूह थिरिकरणे वच्छल पभावणे अट्ठ જિનમતમાં નિઃશંકપણું, અન્ય મતની અભિલાષા ન કરવી, ધર્મના ફળને વિશે સંદેહ ન રાખ, મૂઢ દૃષ્ટિપણને ત્યાગ કરે, ગુણ સ્તુતિ કરવી, ધર્મમાર્ગમાં સ્થિર કરવા, સાધર્મિક વાત્સલ્ય કરવું
અટવિ
નિબંધ "
ની અભિલા